મનોજ ખંડેરિયા ~ દરવાજો ખોલ * Manoj Khanderiya

કૈં ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલઆ મરવું ઝાકળ જેવું છે દરવાજો ખોલ બ્હાર પવન સૂસવાતો એમાં ઊડી જશેઆ જીવતર કાગળ જેવું છે, દરવાજો ખોલ આ ખુલ્લા આકાશ તળે બે શ્વાસ ભરી લેઘર સમજણનું છળ જેવું છે, દરવાજો ખોલ તેજ હશે કે ઝરમર? સૌરભ? કોણ હશે આ?કૈં નમણી અટકળ જેવું છે, દરવાજો ખોલ શબ્દો સાંકળ

Scroll to Top