યોગેશ જોષી ~ સૂરજ * Yogesh Joshi

તડકાનો ટુકડો સૂરજઆથમી ગયો –સમેટી લઈતડકોઅને બધુંય અજવાળું… સવારેબારીમાંથી આવેલાતડકાનો ટુકડોરહી ગયોમારી રૂમમાં… બસ,હવે એ ઓઢીનેહું સૂઈ જઈશ… ~ યોગેશ જોષી

સરવણ કાપડી ~ એવા અજર પિયાલા * Sarvan Kapadi

એવા અજર પિયાલા   પે’લે પિયાલે ભાંગી દિલની ભ્રાંત મારા વીરા રે!એવા અજ૨ પિયાલા પૂરા સંત મારા વીરા રે! અલખ સંતો ભાઈ,આ રે કાયામાં એક આંબલિયો રે જીકોયલ કરે છે કલોલ મારા વીરા રે!સુવાતી કોયલનો સૂર રળિયામણો રે જી… અલખ સંતો ભાઈ. આ રે કાયામાં એક ધોબી વસે રે જીસતગુરુ ધૂવે રુદિયાનો મેલ મારા વીરા

Scroll to Top