શૂન્ય પાલનપુરી ~  જગતનાં અંત-આદિ * Shoonya Palanpuri  

જીવન મારું મરણ મારું જગતનાં અંત-આદિ બેઉ શોધે છે શરણ મારુંહવે શું જોઈએ મારે? જીવન મારું મરણ મારું અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારુંહશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતાકવિરૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લોનહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે

શૂન્ય પાલનપુરી ~ * છું સદા ચકચૂર * Shoonya Palanpuri

અવતારી નથી છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી ;મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી. બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી. તારલાઓની સભા પર મીટ માંડી શું કરું?દિલ વિનાની કોઇપણ મહેફિલ મને પ્યારી નથી. થઇ શકે છે એક મુદ્દા પર કયામતનો રકાસ –ભાગ્યનું નિર્માણ કૈં મારી

શૂન્ય પાલનપુરી ~ ગુલોમાં પહેલા * Shoonya Palanpuri

ગુલોમાં પહેલા સમાં રંગ ને સુવાસ નથીનવી બહાર ચમનમાં કોઈને રાસ નથી અફાટ રણમાં શીતળ છાંયડાની આશ ન કરસિવાય કાંટા અહીં કોઈનો વિકાસ નથી હવે તો ધોળે દહાડે છે એવું અંધારુંહજાર સૂર્ય બળે તોય કૈં ઉજાસ નથી કૃપાઓ એટલી વરસી છે મૃગજળો રૂપેઅમારે થાકીને કહેવું પડે છે, પ્યાસ નથી. વિવેચકોને કહો જાળવે અદબ એનીકે ‘શૂન્ય’

પ્રિયકાન્ત મણિયાર ~ શ્રાવણની સાંજનો તડકો * Priyakant Maniyar

શ્રાવણની સાંજનો તડકો ઢોળાયો મારા ચોકમાં,જાણે હેમનો સોહાયો હાર ગરવી તે ગાયની ડોકમાં. આવ્યા અતિથિ હો દૂરના કો દેશથી એવો સમીર તો ચૂપ,તોય રે લજાઈને ક્યાંકથી રે આવતાં મંજરીનાં મ્હેક મ્હેક રૂપ;સૂરને આલાપતી ઘડીઓ ઘેરાય ઘેરાય શું વાંસળીને વેહ કોક કોકમાં.શ્રાવણની સાંજનો….. આથમણા આભમાં કોઈ જાણે રેલતું અંતરના તેજનો સોહાગ,વાદળની વેલ્યને ફૂટ્યાં રે ફૂલડાં જાણે

પ્રિયકાન્ત મણિયાર ~ વરસી ગયા રે * Priyakant Maniyar

વરસી ગયા રે વાદળમાં વનમાળી;કહીં હવે પણ ઉરને, નભને ભરતી સૂરત કાળી ? જેઠ લગી તો જલી રહી’તી, કશું ય ન્હોતું ક્હેણ,અચિંત્ય આવ્યા, નવ નિરખ્યા મેં ભરીભરીને નેણ;રોમરોમ પર વરસી જઈને બિંદુબિંદુએ બાળી. તપ્ત ધરામાં જે શોષાયું, ક્યાંક ઠર્યું વળી કૂપ,જલધારામાં વહી ગયું એ ઉરને ગમતું રૂપ;શૂન્ય હતું તે શૂન્ય રહ્યું એ નભને રહૈ હું

પ્રિયકાંત મણિયાર ~ સાંવરિયાની સાથે રે * Priyakant Maniyar

🥀 🥀 નથી રે રમવું સહિયર મોરી સાંવરિયાની સાથે રે,એ અંતરથી અંચઈ કરતો દાવ ચડાવે માથે રે. જાણીજોઈને જવા દિયે છે સહિયર સૌ તમ સરખી,આઘે રહીને અલબેલીઓ ! તમે રહો છો હરખી;નારી મહીં હું નોખી નૈં ક્યાંથી રહેતો પરખી?પલક મહીં તો પકડી પાડે બળિયો ભીડે બાથે રે… સામો આવી સરકી જાતો દોડી હું તો થાકી,પલપલ

Scroll to Top