પ્રિયકાન્ત મણિયાર ~ ગાલ્લું Priyakant Maniyar

ઊભાં છાનાં ઝાડ :અંધકારના ઊંચા-નીચા પ્હાડ,ઉપર અળગો તારક-દરિયો ડ્હોળો,ખાંસી ચડેલી વૃદ્ધ કાયનું વળ્યું કોકડું-ચંદ્ર પડ્યો શું મોળો! ભાતભાતના ભગ્ન વિચારો મુજમાંથી બહુ જાય વછૂટીવાદળરૂપે હાર એની તે હજી ન તૂટી!પવન પંખી શો : કિન્તુ કાપી પ્હોળી કોણે પાંખ?એક પછી એક હજી અધિકી ઉજાગરામાં ઊગતી મારે આંખ!દૂર ઘંટના થાય ટકોરા : વાગ્યા ત્રણ કે ચારએક નાનકી

Scroll to Top