કૃષ્ણલાલ શ્રીધરાણી ~ અમે જઈ ઊભાં Krishnalal Shridharani
અમે જઈ ઊભાં ઊંચે લળતી નાળિયેરી તળે,સમુદ્ર મરજાદ શી નીલમ વેલ લૂમે વળેનીચે પગ કને : તિમિર તણી પાંખ માંહી જરીલપાઈ સુણતા પણે મુખર સાગરી ખંજરી. પુરુષ અડતો સ્ત્રીને પ્રથમ વાર, ને સ્ત્રીય તેવ્રીડા પ્રથમ ચુંબને ધરત; ને ઉન્હી સંગતેસમુદ્ર, તરુ, વેલીઓ, સમીર ને દીવા દૂરના,ત્રિલોક ગળતું મિષે ઉભય નેહના નૂરમાં. જરીક થડકી ઊઠી હું
