🌹દિનવિશેષ 10 જૂન🌹
*બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં, એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે ~ યામિની ગૌરાંગ વ્યાસ* *ક્યાં જરાયે હારી છું હું ગુર્જર નારી છું. બ્હારથી ખૂંખાર છું, ભીતરેથી પ્યારી છું. ~ સ્નેહલ નિમાવત* *ના મળ્યા ઘરમાં તમે તો રંજ એનો શો ભલા? અહીં મળ્યા એ પણ ઋણાનુબંધ છે, શંકા નથી. ~ રમેશ શાહ* *દેહ
