🌹દિનવિશેષ 28 મે🌹

*કે. સચ્ચિદાનંદ (મલયાલી કવિ)*   *There are many and more ; Who would kiss my hand ? ~ *Maya Angelou* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી

🌹દિનવિશેષ 27 મે🌹

🌹દિનવિશેષ 27 મે🌹 *‘अरे येड्या धावता कित्याक? अस्तुरी तुझ्या बेम्बीतच असा’ ~ કવિ ભાલચંદ્ર નેમાડે (જ્ઞાનપીઠ સન્માન પ્રાપ્ત મરાઠી કવિ)   *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી

🌹દિનવિશેષ 26 મે🌹

🌹દિનવિશેષ 26 મે🌹 ઉત્તમ સૌથી આબરૂ, સજ્જન કેરો સાથ, લજ્જા ગઈ જો લાખની, ફરી ન આવે હાથ.  કાજળ તજે ન શ્યામતા, મુક્તા તજે ન શ્વેત, દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત. ~ સુભાષિત* *ડો. હરિવલ્લભ ભાયાણી* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે

🌹દિનવિશેષ 25 મે🌹

🌹દિનવિશેષ 25 મે🌹*સાત તાળી લીધી ને પછી ઊંચે જોયું ને ફરી જોયું તો બાળપણું ગુમ; આખ્ખાય ઘરના હું ખૂણાઓ જોઈ વળી, ફેંદી કાઢ્યા બધા રૂમ. ~ મનોજ્ઞા દેસાઈ*   *સાગરકિનારે ઘૂમતા, પથ્થર ભયાનક દૂર હડસેલી દીધો ; કો’ને ખબર કે એ જ પથ્થર એક દિ’ શીલ્પીના કો’ ટાંકણે ટંકાઇ જશે ~ *મીનુ દેસાઈ* *ગળ્યાં આજે

🌹દિનવિશેષ 24 મે🌹

*એ દલદલમાં ખૂંપી ગયો હતો…. એ આગળ વધી શકે એમ નહોતો…. ~ દર્શિની દાદાવાળા* *આયનાની ભીતરમાં ફૂટેલા માણસને પૂછી શકો તો જરી પૂછો ~ ગૌરાંગ દિવેટિયા* *रहें ना रहें हम, महका करेंगे, बन के कली, बन के सबा, बाग़े वफ़ा में ~ मजरुह सुलतानपुरी* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર

🌹દિનવિશેષ 23 મે🌹

🌹દિનવિશેષ 23 મે🌹 *કંટકોને રોકડું પરખાવવામાં, ફૂલ થઈ જાશે હવે હાજરજવાબી. ~ જિજ્ઞા ત્રિવેદી* *સૌ માને પૂછે છે, આ વરવીને કોણ વરશે ? મા જુએ મારી સામે, મારું નામ કુંદા! ~ ઇલાબહેન પાઠક*  *જરી ય ફફડે ધજા તો એના ઉડાડું લીરેલીરા, સોગ પાળતા ખૂણે વાયરા કળપે ધીરા ધીરા. ~ ઊજમશી પરમાર* *કૈ બળ્યા જેવું કશે

🌹દિનવિશેષ 22 મે🌹

*મેં એક બિલાડી પાળી છે ; તે રંગે બહુ રુપાળી છે ~ ત્રિભુવનદાસ વ્યાસ* *વિશ્વપથમાં વિહાર મારો છે; ઊંડે જીવનગુબાર મારો છે.  ~ ‘નસીમ’* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ

🌹દિનવિશેષ 21 મે🌹

🌹દિનવિશેષ 21 મે🌹 *આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,  હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે ! ~ નયના જાની  *જ્યારથી માણસને ઓળખતા થયા, પથ્થરોના દેવને નમતા નથી. ~ દિવ્યા મોદી *રાસ રમે વનરાની કુંજ, ને વચાળે હાં , નાથ રે  દુવારકાનો એવો ઘેરાય! ~ ભૂપેશ અધ્વર્યુ *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ *

🌹દિનવિશેષ 20 મે🌹

*ઝાંઝવા પણ પી લીધા તો એ પછી ડરવાનું શું, કે અભાવોથી હવે ઝાઝું સતાવી નહિ શકો. ~ સરલા સુતરીયા* *રસ્તાના પથ્થર હો છો ને, આવે એને રસ્તો ચીંધો~ વિરલ દેસાઈ* *આમ અમને આ ધરા નાની પડી ; ચંદ્ર પર ને મંગળે ઊડી ગયાં ~ દિલિપ ગજ્જર* *તમે મન ભરી મેઘ બની વરસ્યા રે ; તોય અમે તરસ્યા.

🌹દિનવિશેષ 19 મે🌹

*પ્રગાઢ અંધકારમાં, એક ઝબકાર ; થાય–વિલાય, થાય-વિલાય ; આટલું જ ; બસ આટલું જ. ~ કમલ વોરા* *કાળઝાળ સૂરજના તાપ અમને દીધા, ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં! ~ ચંદ્રકાન્ત દત્તાણી* *ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી..! અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી..! ~ પુનિત મહારાજ* *હજારીપ્રસાદ દ્વિવેદી* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ

Scroll to Top