🌹દિનવિશેષ 18 મે🌹
*કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો ; ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો. ~ આદિલ’ મન્સૂરી* *હરિવર મુજને હરી ગયો ! મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો ! ~ નિરંજન ભગત* *ઘરડો થયો / તડકો / કરચલી પડી સાંજને. ~ હસમુખ બોરાણિયા* *વિલીન ગત થાવ ભાવિ !
