🌹દિનવિશેષ 8 મે🌹 

ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણા વિશે ~ ધ્રુવ ભટ્ટ અજવાળ્યું બ્રહ્માંડ મ્હારા રોમેરોમે દિવડો, ઝંખું થોડી આગ અંધારું એક જ ઓરડે ~ ઉર્વી વસાવડા નાજુક કોઈ કવિતાની કડી સુઝી જાય, જીંદગીની જાણે મધુર પળ જડી જાય ~ માના વ્યાસ ‘સ્પંદના’ શ્વાસનાં સૂત્રે પરોવી દો ગઝલનાં શે’રને ;

🌹દિનવિશેષ 7 મે🌹 

*તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે. ~ ટાગોર* *જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ ; જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ? ~ *સૈફ પાલનપુરી* *That’s my last

🌹દિનવિશેષ 6 મે🌹

Desire occurs when the blood flows,Confusion, chaos everything slows. ~ અબ્દુલ રહેમાન રાહી (જ્ઞાનપીઠ પુરસ્કૃત કાશ્મીરી કવિ) *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે. *’કાવ્યવિશ્વ’ના વોટ્સ

🌹દિનવિશેષ 5 મે🌹

ખબર અંતર ખરેલા પાનનાં પૂછી, દિલાસા દઈ, ઈરાદા મોસમી કળતો હજી હમણાં જ બેઠો છું ~ હરીહર જોષી દ્વારકાના મ્હેલ મહીં જાદવરાય, દર્પણમાં દેખતાં કાનજી થાય. ~ ભૂપેશ અધ્વર્યુ ઈલા! કદી હોત હું દેવબાલ! તારા ભરી આપત એક થાળ.~ *ચં ચી મહેતા   *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

🌹દિનવિશેષ 4 મે🌹 

આભમાં કોયલ કીર કબૂતર ઊડે ઝાડા જમીને, નભાના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે જળની જાજમ પાથરી તળાવ ક્યારનું જોતું વાત કોઈ ના ફરક્યું કાબરકૂબર, સાવ રે સૂના ઘાટ એ ય અચાનક માલકી ઊઠ્યું ચાંચ બોળી જ્યાં સૂડે… ~ *મણિલાલ દેસાઇ *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન

🌹દિનવિશેષ 3 મે🌹

*એમણે પહેલીવાર હૃદયસરસી ચાંપી પછી અળગું થયું તે તો માત્ર કલેવર હતું. ~ સૂચિતા કપૂર *સઘળા સંબંધો ત્યજી નીકળ્યો છું, મનોમન ઘણું કૈં સજી નીકળ્યો છું ~ ડો. કેશુભાઈ દેસાઈ   *ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું ; એક રણ હતું, તે રણમાં સરોવર ન થઈ શક્યું. ~ સાબિર વટવા *આ ઝાલાવાડી ધરતી

🌹દિનવિશેષ 2 મે🌹 

*કોયલ ટહૂકે સવારના ને સાંજે કનડે યાદ, સૈયર શું કરીએ ? ~ અનિલા જોશી *શબ્દ તો સાપેક્ષ છે, નિરપેક્ષ છે ; શબ્દને સાપેક્ષ લઈ ઊભા છીએ ~ જાતુષ જોશી *ગુર્જર વાણી, ગુર્જર લ્હાણી, ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત ! ~ રમેશ ઠક્કર *કવિતા! તને મળ્યાનો મને સંગ છે! કવિતા! તને

🍀દિનવિશેષ 1 મે🍀

 *ચાલ તારા વિચારમાં આવું, એ બહાને પ્રવાસ થઈ જાશે. ~ મિલિન્દ ગઢવી* *સખીરી હરિ વરસે તો પલળું, લખ લખ ચોમાસામાં કોરું મીણનું મારુ દલડું ~ સંદીપ ભાટીયા* *છાંયડા ‘ઈશાન’ લંબાયા હવે, એકતારો એક છે મારો સખે! ~ જગન્નાથ રાજગુરુ ‘ઈશાન’* *ક્યાં કહું છું કે દે કયામત સુધી તું સાથ! તું ચાલ સંગાથે, એકાદ ડગલું બસ.

🌹દિનવિશેષ 30 એપ્રિલ🌹 

*શબ્દની ફરતે અકળ ઘેરો ઘલાયો છે, ભલા ; કોઈપણ કારણ વિના ડૂમો ભરાયો છે, ભલા. ~ હર્ષવી પટેલ* *It begins in delight and ends in wisdom. ~ Robert Frost* 🍀‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🍀 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને

🌹દિનવિશેષ 29 એપ્રિલ🌹 

*અંધાર દીધો છે તમે, એમાં દીવો પ્રગટાવશું, છો ને લઈ લીધી સવારો, જાવ તમને માફ છે. ~ રિન્કુ રાઠોડ ‘શર્વરી’ *ઉસ્તાદ અલ્લારખાં* 🍀‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🍀 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી

Scroll to Top