🌹દિનવિશેષ 29 માર્ચ🌹    

🌹ચલો ગીત ગાઓ,ચલો ગીત ગાઓ ; કિ ગા-ગા કે દુનિયા કો સર પર ઉઠાઓ. ~ ભવાનીપ્રસાદ મિશ્ર🌹 🙏🏻સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું ; માણસને આવડી ન હકીકત થવાની વાત. ~ *હરીન્દ્ર દવે🙏🏻 🙏🏻ઉપડ્યા લઈ પયગામ, હંસલા! સરવર નીલ સલામ ; ગગનવિશાળા ગામ, હંસલા! સરવર નીલ સલામ ~ *દામોદર ભટ્ટ  ‘સુધાંશુ’🙏🏻 🙏🏻मै तो वही खिलौना

🌹દિનવિશેષ 28 માર્ચ🌹    

🌹એક સપનું સાવ બોગસ નીકળ્યું ; એ પછી આંસુય ચોરસ નીકળ્યું. ~ રક્ષા શુક્લ🌹 🌹ખીલશે કોમળ કળીઓ ક્યાંથી અહીં, પાનખર માફક ખરેલું આ નગર છે. ~ હર્ષા ચૌહાણ🌹 પૂર્વના કાંઈ પુણ્ય હોયે તો મળે છે ઓ જિગર ; માણસાઈ ક્યાંય વેચાતી કદી મળતી નથી. ~ *જમિયત પંડ્યા ‘જિગર’ 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ

🌹દિનવિશેષ 27 માર્ચ🌹   

🌹ટેરવાં તો રોજ દાઝીને ટેવાઈ ગયા, રોટલીના ફૂલવામાં ફોલ્લાં ભૂલાઈ ગયાં..! ~ શશિકલા ધંધુકિયા🌹  🌹કહું જો વાત મારી તો ખરે એ વારતા લાગે : પ્રસંગો રાતરાણીની સુગંધે ઠારતા લાગે ~ હેમંત દેસાઈ🌹 🌹તારો સંદર્ભ જયારે આવે છે ; વાત ત્યારે જ મારી જામે છે. ~ મહેબૂબ સોનાલિયા🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ *

🌹દિનવિશેષ 26 માર્ચ🌹 

🌹સાંજની વેળા મને તારા સુધી લઈ જાય છે ; શોધ તારી છેક સિતારા સુધી લઈ જાય છે. ~ ભાર્ગવી પંડ્યા🌹 🌹હું અંદર અંદરથી કોરતી જાઉં ; એવું મારામાં ખળભળતું શું ? ~ વિજય ચલાદરી🌹 🌹માર્ક ઓછા આવવાથી એ મર્યો, એ હજુ જીવે છે જે નાપાસ છે. ~ વિપુલ અમરાવ🌹 🌹अलि, मैं कण-कण को जान चली,

🌹દિનવિશેષ 25 માર્ચ🌹 

🌹અજાણતાં સહેજ અડી જતાંમાં, ઈંડું દડયું નીડથી ભોંય, ફૂટયું ; હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો~ઇન્દુકુમાર ત્રિવેદી🌹 🌹કેટલી ખામોશ છે, કારણ હશે ; દૂઝતા હૈયે કોઈના વ્રણ હશે. ~ આશિત હૈદરાબાદી🌹 🌹નજર લાગી જવાનો જેમને ડર હોય છે ‘નૂરી’ ; હું બંધ આંખો કરીને એમનાં દર્શન કરી લઉં છું ~ મુસા યુસુફ ‘નૂરી’🌹 🙏🏻સાંભળી શિયાળ બોલ્યું,

🌹દિનવિશેષ 24 માર્ચ🌹    

🌹જ્યારે તમે બહુ ઊંચે ચડો છો, બહુ ઊતરો છો ઊંડે, ત્યારે, ત્યારે તમે રહી જાવ છો પાછળ એકલા ~ યજ્ઞેશ દવે🌹 🙏🏻પૃથ્વી પાખંડે ખાધી રે, સત્યની શોધ નથી લાધી.. ~ *છોટાલાલ કાલિદાસ ત્રવાડી ‘છોટમ’🙏🏻 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને?

🌹દિનવિશેષ 23 માર્ચ🌹    

ધારો કે હું ધારું છું, હું લીલું લલકારું છુંમારો સૂરજ સાદો છે, એને હું શણગારું છુંહોડીમાં હું બેઠો છું, દરિયાને હંકારું છુંફાગણમાં ફૂટ્યું ફૂલડું, ચૈતરમાં વિસ્તારું છું ~ મનહર મોદી🙏🏻 🌹વસુબેન ભટ્ટ🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ

🌹દિનવિશેષ 22 માર્ચ🌹 

🌹હું સૂર્ય લૈ ક્યાં સુધી વહેતો રહું / જ્યાં ડૂબવું છે એ જ જળ અર્પણ તને ~ અંકુર દેસાઈ🌹 🌹સાગર, ઝરણ નદી, કે સરોવર તળાવથી; ઊતરી જવાનું આપણે અંતે તો નાવથી ~ હરીશ ઠક્કર🌹 🌹પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ? પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ? ~ સુંદરમ🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત

🌹દિનવિશેષ 21 માર્ચ🌹    

🌹ધોળી ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરનારની ટૂંક: વાયુ રે ઢાળે વનના વીંઝણા, જાવું છે ત્યાં અચૂક ~ તનસુખ ભટ્ટ ‘યાત્રી’🌹  🌹કેવી અસર થઈ છે મને તારા સંગની ; જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો ! ~ રાહી ઓધારિયા🌹 🌹મધરાતે નીંદરને ગામ જુઓ કેવું તો ફાટી રે નીકળ્યું તોફાન ; સપનાના ઝુંડ સામે લડવાને

🌹દિનવિશેષ 20 માર્ચ🌹 

 🌹મારમાર ઉનાળે લ્હાય લ્હાય તાપમાં જડતી રે પાણીની ઠીકરી; દીકરી આવી છે મને દીકરી. ~ જતીન બારોટ🌹 🌹કોઇ કરતાં, કોઇ ભરતાં, જુલ્મ છે ; કોણ દોષિત, કોને ફાંસો, યુદ્ધ છે. ~ નારણ મકવાણા 🌹और पिघला हुआ सूरज, हमारी नसों में दाख़िल होता जाता चुपचाप ‍‍~ राजेंद्र शर्मा🌹 🌹ઓવિડ – સમર્થ રોમન કવિ ‘મેટાફોર્સિસ’ મહાકાવ્યના રચયિતા

Scroll to Top