🌹દિનવિશેષ 19 માર્ચ🌹   

 🌹આંખમાં દરિયા સમુ તરતું હતું ; એ ખરેખર રૂપનું ટીપું હતું. ~ જય સુરેશભાઇ દાવડા🌹  🙏🏻હા, હવે કાળી ઉદાસી ઘેરશે, સ્વપ્ન ક્યાં છે, જે કરે પગભર મને ? ~ *ચિનુ મોદી🙏🏻 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં

🌹દિનવિશેષ 18 માર્ચ🌹    

🌹વૃક્ષ ગાતું ઘેનભીનું ગાન, અંધારું કરો ! આંખ મીંચે છે બધાંય પાન, અંધારું કરો ! ~ નિર્મિશ ઠાકર🌹 🙏🏻આ લીલા લીલા લીમડા તળે, થાકેલો કોઈ રાહિયો મળે ; કરાર કેવો કાળજે વળે જો આમદાનો ભાગિયો મળે ? ~ *પતીલ (મગનભાઇ પટેલ)🙏🏻 🌹Akkitham Achuthan Namboothiri – મલયાલી કવિ જ્ઞાનપીઠ પુરસ્કાર 2019🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

🌹દિનવિશેષ 17 માર્ચ🌹

🌹રેતીની આંધી વચ્ચે ઊભું રેતીનું એ ખરતું પંખી ~ નલિન રાવળ🌹 🙏🏻હરદમ તને જ યાદ કરું, એ દશા મળે ; એવું દરદ ન આપ કે જેની દવા મળે. ~ *શૂન્ય પાલનપુરી🙏🏻 🙏🏻રાત્રિની શ્વેત છાયામાં, નત મસ્તકે તું ઊભો હોઈશ…… ત્યારે રૂપેરી તંતુઓથી ગૂંથેલું, એક સ્વપ્ન, તારા ફિક્કા હાથમાં ઊગી નીકળશે… ~ *જ્યોતિષ જાની🙏🏻 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત

🌹દિનવિશેષ 16 માર્ચ🌹    

🌹મારી માફક દરવખત નહીં, એકવાર જાણીને હારી શકે તો આવજે  ~ ડો. વિવેક ટેલર🌹  🌹ચારે તરફ પીડાની હવાઓ ગતિ કરે, કેવી રીતે પૂજારી પછી આરતી કરે ~ પ્રણવ પંડ્યા🌹 🌹દેખાય તું ન ક્યાંય, ને હું દૃશ્યમાન છું, તું મૌનની સ્વરાવલિ, હું વૃંદગાન છું. ~ વિવેક કાણે ‘સહજ’🌹 🌹કોઈને કોઈ સગાઈ ગાંઠ વાળી બેસતી, ગાંઠ છોડી

🌹દિનવિશેષ 15 માર્ચ🌹    

🌹तुम जीते हो लेकिन, हम सा कोई हारा ना होगा ~ મીત પંચાલ🌹 🙏🏻મેરુ તો ડગે પણ જેનાં મનડા ન ડગે ~ ગંગાસતી🙏🏻 🌹આજનો શેર : ગુલામ અબ્બાસ ‘નાશાદ🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com

🌹દિનવિશેષ 14 માર્ચ🌹    

🌹મને તેં હાંસિયામાં કાઢી નાખી છે, મળ્યું ના કોઈ તો અથવામાં રાખી છે. ~ રૂપાલી ચોક્સી ‘યશ્વી’🌹 🌹કાં પધારી એ રહયાં છે મેં પુકાર્યા તો નથી ; ખુદમખુદ માની ગયાં છે? મેં મનાવ્યાં તો નથી. ~ મંગળ રાઠોડ🌹 🙏🏻અંતરપટ આ અદીઠ ! અરેરે ! આડું અંતરપટ આ અદીઠ ~ *જુગતરામ દવે અવસાન🙏🏻  🙏🏻વિંદા કરંદીકર (વિખ્યાત

🌹દિનવિશેષ 13 માર્ચ🌹

🌹હું તારી સંગ જીવેલા જીવનમાં, આ દિવસે ફરીથી થોડો રંગ ઘટ્ટ કરીશ…. આવતાં વર્ષો માટે ~ નિસર્ગ આહીર🌹 🌹સર થશે પર્વત સમો આ માનવી ;  લાગણીનો ધ્વજ ખોડી દે હવે. ~ હરીશ પંડયા🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું

🌹દિનવિશેષ 12 માર્ચ🌹    

🌹જંગલમાં ફાટી નીકળેલા હુલ્લડમાં, ઘવાયા છે ગુલમોર…… ~અવિનાશ પારેખ🌹 🌹‘પરસ્પરથી વિખૂટા થઈ જનારા ક્યાં જઇ પહોંચ્યા ? ન જાણે નાવ ક્યાં પહોંચી, કિનારા ક્યાં જઈ પહોંચ્યા ? ~ ‘સાકીન’ કેશવાણી🌹 🌹આજનો શેર : રવીન્દ્ર પારેખ🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે

🌹દિનવિશેષ 11 માર્ચ🌹    

કેટલીક આશાઓ નઠારી છે એટલે જ ઇચ્છાઓ બિચારી છે હાથ એ મુસીબતમાં નહીં પકડેદોસ્ત નામની જ્ઞાતિ શિકારી છે તું મને હવે ગમતી બની ગઇ છેકેમ કે ગઝલ જેવી મઠારી છે બુક કરાવી લે જલ્દી જગા તારીસ્વર્ગમાં હવે બસ જુજ પથારી છે આંખને ગમો છે ત્યાં જ સારા છોદિલમાં રહેવા જોખમ બહુ જ ભારી છે પાટ

🌹દિનવિશેષ 10 માર્ચ🌹

🙏🏻ચકમક  લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી ; જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારીમહાનલ… એક દે ચિનગારી…~ *હરિહર પ્રાણશંકર ભટ્ટ🙏🏻 🙏🏻તમે જ્યારે મારી કવિતા સાથે બોલતા હો ત્યારે મારી સાથે બોલતા નહીં ; કારણ કે મારી કવિતામાં મોટે ભાગે હું જ હોઈશ ઘણોબધો, પણ મારા બોલવામાં તો તમે જ હશો ઘણી વાર. ~ *કુસુમાગ્રજ🙏🏻 🙏🏻 સલામ, સબકો સલામ, જેના હાથમાં દંડો તેને સલામ ~ મંગેશ પાડગાંવકર🙏🏻 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ

Scroll to Top