🌹દિનવિશેષ 17 ફેબ્રુઆરી🌹

🌹આવે જો તું અચાનક અવસર હો એમ લાગે ; સાંજે પરોઢ જેવું જીવતર હો એમ લાગે. ~ રેણુકા દવે🌹 🌹કમસે કમ : માણસમાં એક છલોછલ નદી હોવી જોઈએ.. ~ શૈલેષ શાહ ‘શૈલ’🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું

🌹દિનવિશેષ 16 ફેબ્રુઆરી🌹

🌹વરસે ફોરાં આજ ફરી પાછાં વરસે ફોરાં, આજ પ્રિયે ! પાછાં વરસે ફોરાં ! ~ ગુલામ મોહમ્મદ શેખ🌹 🌹સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી. ઉક્કેલવી એ કેમ કરી આ પરપોટાની વાણી ? ~ દિલીપ જોશી🌹 🌹शायद ही इतिहास में किसीको इतना मारा गया होगा जितना की तुम्हें, पर तुम हो कि हर बार

🌹દિનવિશેષ 15 ફેબ્રુઆરી🌹 

🌹સંધ્યાનો લાલચોળ રંગ ; મારી આંખોમાં  ક્યાંથી ઊતરે છે ધીમે ધીમે અંધકારના  ઓળા લઇ ? ~ હરીશ મંગલમ🌹 🌹થોડુંય આમતેમ હલી પણ શક્યા નહીં ; ચારે તરફથી એની નજરમાં હતા અમે. ~ આશ્લેષ ત્રિવેદી🌹 🌹વહી જતો પ્રવાહ સ્થિર થઈ જાય ; એમ સામે સ્થિર થઈ જાય રાત્રી. ~ સુધીર દેસાઈ🌹 🌹जीते रहे जैसे दिन आया,

🌹દિનવિશેષ 14 ફેબ્રુઆરી🌹 

🌹જૂનું છે પણ જૂના નામે કેટકેટલું સોનું? સૌ સૌની સમજણ તોલે કેટકેટલું કોનું ~ કવિતા ભટ્ટ રાવલ🌹 🙏🏻ઘેન આંખોમાં છે ઘેરી આંખનું, કોણ કે’છે હું નશામાં ચૂર છું? કૈં નથી તો યે જુઓ શું શું નથી, હું સ્વયં કુમકુમ છું, સિન્દૂર છું. ~ *‘રુસ્વા’ મઝલૂમી🙏🏻 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9

🌹દિનવિશેષ 13 ફેબ્રુઆરી🌹 

🌹વગર મોતે મરી જાશે આ ‘નાઝિર’ હર્ષનો માર્યો, ખુશી કેરુંય જો થોડું રુદન થઈ જાય તો સારું. ~ નાઝીર દેખૈયા🌹 🌹બેન હું પદ રાખી એને પેખીએ નૈં, બેન વિરહે દાઝીને એને ભેટીએ નૈં, બેન ફૂલડાંનો હાર થયા પ્હેલાં શ્રીકંઠમાં પડીએ નૈં ~ મુકુન્દરાય પારાશર્ય🌹 🌹गुलों में रंग भरे, बाद–ए–नौबहार चले, चले भी आओ कि गुलशन

🌹દિનવિશેષ 12 ફેબ્રુઆરી🌹

🌹तुम ऊर्जा हो, तुमुल हो, तुम अपने प्रन का जीवन हो। ~ કોશા રાવળ🌹 🌹એટલો તને ઓળખ્યો વહાલા, ઓળખું જરાય નહીં, લાખ લીટીએ લખું તોયે, લખ્યો લખાય નહીં. ~ હસમુખ પાઠક🌹 🙏🏻પુરાતા પાયાના ચણતર મહીં પથ્થર થવું; અમર ઈતિહાસે ભળી જવું. ~ * દેશળજી પરમાર🙏🏻 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9

🌹દિનવિશેષ 11 ફેબ્રુઆરી🌹 

🌹કેટલા રંગ નૂર તારામાં, કંઈક તો જરૂર છે તારામાં. ~ મહેશ મકવાણા🌹  🌹ઘર ભણી: સમી સાંજ થૈ ગઈ ધેનુનાં ધણ આ આવ્યાં !  ~ શંભુપ્રસાદ જોશી (1929)🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત

🌹દિનવિશેષ 10 ફેબ્રુઆરી🌹 

🌹લાગશે, હળવાશ નક્કી લાગશે, કાંચળી જૂની ઉતારીને પછી. ~ હિમલ પંડ્યા🌹 🌹હે કુદરતના પ્રેમીઓ, મને ચળાવો નહીં ; હું પ્રગતિ કરવા પ્રતિબદ્ધ છું. ~ હિમાંશુ વ્હોરા🌹 🌹દુર્ગા ભાગવત🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ

🌹દિનવિશેષ 9 ફેબ્રુઆરી🌹

🌹આંસુઓના પડે પ્રતિબિંબ, એવાં દર્પણ ક્યાં છે ? કહ્યાં વિના  સઘળું સમજે, એવાં સગપણ ક્યા છે ? ~ કુમુદ પટવા🌹 🌹એટલે તો મજા આવતી હોય છે, આ ગઝલ જો તને વાંચતી જાય છે. ~ પારસ હેમાણી🌹  🌹આજ કશું ના બોલે આસિફ, હૈયે હોઠે તાળું લાગે ! ~ મીરાં આસિફ🌹 🌹વિનોદિની નીલકંઠ🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ

🌹દિનવિશેષ 8 ફેબ્રુઆરી🌹 

🌹ઓલવી નાખ્યો દીવો પણ એટલે, આંખ હું ખોલું ને બસ કૈં હોય નહી. ~ પારુલ વાળા🌹 🙏🏻कहाँ चिराग़ जलायें कहाँ गुलाब रखें, छतें तो मिलती हैं लेकिन मकाँ नहीं मिलता ~ *निदा फाजली🙏🏻 🙏🏻*કનૈયાલાલ મુનશી🙏🏻 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે

Scroll to Top