🌹દિનવિશેષ 7 ફેબ્રુઆરી🌹
🌹લગાવ એવા, કહો કેવા કે વારંવાર ધક્કા દે; અરે, લાગ્યું ન લાગ્યું દિલ કે પારાવાર ઝટકા દે. ~ દેવિકા રાહુલ ધ્રુવ 🌹સમયને શું બીબામાં ઢાળી શકાશે ? ને સિક્કાની માફક ઉછાળી શકાશે ? ~ મહેન્દ્ર ગોહિલ🌹 🌹મોંસૂઝણાની વેળા થઈ કે ઝબકે ઝાકમઝાળ, અલીદા મસ્ત કલંદર ; તડાક દઈને તૂટી પડતું અંધારું વિકરાળ, અલીદા મસ્ત કલંદર.
