🌹દિનવિશેષ 28 ડિસેમ્બર🌹 

🌹મારા હ્રદયમાં એકીસાથે શ્વસે છે, બે શહેર – મુંબઈ અને ફિલાડેલ્ફીઆ…~ પન્ના નાયક 🌹ધારો તો હું ફકીર છું, ધારો તો પીર છું ; બંનેની શક્યતા છે હું એવો અમીર છું. ~ એસ. એસ. ‘રાહી’ 🌹ચોર્યાશી લાખ જન્મો પછી યે મારો સંબંધ તૂટ્યો નથી માટી સાથે, હું બેઠો થાઉં છું ને પાછો દટાઉ છું એમાં વારંવાર…~

🌹દિનવિશેષ 27 ડિસેમ્બર🌹

 *હું એક ક્ષણ શબને અને બીજી ક્ષણે ફાનસને જોઈ રહ્યો ~ કિશોર શાહ  *નીરવ નાદ-લહરીઓ આવે! અનહદનું આહ્‌વાન ~ *પૂજાલાલ દલવાડી *હજારો ખ્વાહિશે ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નિકલે ~ ગાલિબ ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની

🌹દિનવિશેષ 26 ડિસેમ્બર🌹 

*લો, સફરનો સાથ આ પૂરો થયો મળીશું ફરી, પંથ આ જુદો થયો ~ દક્ષા વ્યાસ *પાંપણે વીત્યો સમય ટોળે વળે, ને ક્ષણોના શહેર એમાં ઝળહળે. ~ ભારતી રાણે *સ્નેહવેલને નવપલ્લવિત કરવા જેવું હું જળ ઉમેરું છું, ત્યાં જ તારા અપારદર્શક ચહેરા ઉપર બગાસું ઊગે છે. ~ ડો.રાધિકા  ટીક્કુ  *મારામાં, અંધારામાં, અજવાળામાં ; લાગે નહીં ચાવી

🌹દિનવિશેષ 25 ડિસેમ્બર🌹 

*તળાવ વચ્ચે ખોડાઈ તરસ, આજુબાજુ ઉજ્જડ, વાવંટોળે ઊડે ભડકા, બાવળ ચોકી સજ્જડ. ~ રમણીક અગ્રાવત *આગ કાયમ એમની અંદર જ સળગે છે, જેમના ચૂલા જ દિવસોથી ઠરેલા છે. ~ હરેશ વડાવિયા *વીજ ચમકારા લગી ધૈર્ય ને ધારો ને સતી! પાન બાઈને પૂછો મોતી પરોવાનો અરથ! ~ દયારામ મહેતા *ઉપડ્યા લઈ પૈગામ, હંસલા સરવરનીલ સલામ ~

🌹દિનવિશેષ 24 ડિસેમ્બર🌹 

*શું આ કોલાહલ અંદરનો ? કે કંઇ સાદ પડ્યો સુંદરનો ? ~ નિરંજન રાજ્યગુરુ *દીવાલ પર ટિંગાડી તારીખ રોજ સવારે તૂટે, એક દિવસનું રાજ કરીને કેલેન્ડરથી છૂટે. ~ કેશુભાઈ પટેલ  *ઇબ્રાહમ દાદાભાઈ પટેલ ‘બેકાર’ *નારાયણ દેસાઇ ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ

🌹દિનવિશેષ 23 ડિસેમ્બર🌹 

* *આટલે દૂરથી વ્હાલને મોકલું ,સ્નેહની યાદની વાતને મોકલું. ~ ડૉ. ભૂમા વશી* *કશું જિંદગીમાં અચાનક બને છે, ન હો જ્યાં કશુંયે ત્યાં થાનક બને છે. ~ જયશ્રી મર્ચન્ટ* *કાંઠાઓથી વેગળું, જરા દૂર ખસીને ઊભું છે, નદીનું સત્ય. ~ યોગેશ વૈદ્ય* *અમથું જરીક બારણું ખુલ્લું થયું અને, શેરીનો રસ્તો ઘર મહીં ટોળે વળી ગયો. ~

🌹દિનવિશેષ 22 ડિસેમ્બર🌹 

*તારીણી દેસાઈ *શારદામણિ દેવી *શ્રીનિવાસ રામાનુજન ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામઆગળ (*નામ) મુકાય છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર. @@

🌹દિનવિશેષ 21 ડિસેમ્બર🌹 

  *હરિ તમોને મળવા માટે અડવાણે પગ દોડું, દરવાજાના આગળિયાને અધખુલ્લા હું છોડું. ~ હર્ષિદા દીપક *આપણાં મૌનથી એ વાત સમજાણી સજનવા, શબ્દથી ક્યારેક પર થઈ જાય છે વાણી સજનવા ~ મુકુલ ચોક્સી *સખી ! મારા ફળિયામાં ભણકારા ઊતરે ~ પાર્ષદ પઢિયાર ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં

🌹દિનવિશેષ 20 ડિસેમ્બર🌹 

www.kavyavishva.com *હા, શતરંજના છીએ પ્યાદા અગમ્ય હાથમાં, ઇચ્છાઓ ખેલવે જેમ ખેલીએ ચાલ સાથમાં. ~ યોસેફ મેકવાન *વાતમાં બદલાવ આવ્યો ક્યાં કશો? એ જ રાણી એ જ રાજા છે હજી. ~ ગિરીશ રઢુકિયા *જૂના રે વડલા ને જૂના ગોંદરા, જૂના રે મંદિરે જૂની ઝાલરો બાજે સાંજસવાર ~ પ્રબોધ ભટ્ટ 1913 અને મુકેશ જોશી           ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત

🌹દિનવિશેષ 19 ડિસેમ્બર🌹 

www.kavyavishva.com    *કોઈને પણ ચાહવું સહેલું નથી, ને વળી છુપાવવું સહેલું નથી. ~ શૈલેન રાવળ *સાથે હૃદય જો હોયને તો વાત છે જુદી, ખાલી જો હોય હાથ, તો પકડી રખાય નહિ ~ સંદીપ પૂજારા *કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ, વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ. ~ શૂન્ય પાલનપુરી *મૌનની સામે થયો

Scroll to Top