🌹દિનવિશેષ 8 ડિસેમ્બર🌹 

🌹દિનવિશેષ 8 ડિસેમ્બર🌹  www.kavyavishva.com    *રહીને સ્થિર ફરવાનો કસબ શીખી ગયા, અમે ભીતર ઉઘડવાનો કસબ શીખી ગયા. ~ લક્ષ્મી ડોબરિયા *શું ખબર કે નામ એનું જીવવા દેશે નહીં, છૂંદણામાં કોતરાવ્યા બાદ પસ્તાવો થયો. ~ કમલ પાલનપુરી *અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્ ; પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત. ~ કવિ ઇન્દુલાલ ગાંધી 1911-1986

🌹દિનવિશેષ 7 ડિસેમ્બર🌹 

🌹દિનવિશેષ 7 ડિસેમ્બર🌹  www.kavyavishva.com    *તે આથમી ગયો પછી અંધારું સોળે કળાએ ઊગ્યું. ~ પ્રભુ પહાડપુરી *મારે મન હું અવાજ, પડઘો, પોલંપોલો ઘાટ; હજૂર, લોકોએ મારા નામે ખોટી દંતકથાઓ કહી છે. ~ મધુકાન્ત કલ્પિત www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના

🌹દિનવિશેષ 6 ડિસેમ્બર🌹 

🌹દિનવિશેષ 6 ડિસેમ્બર🌹  www.kavyavishva.com    *એ કહે છે કે હવે અટકી જવું, હું કહું છું કે હજી ધબકી જવું ~ જિતુ ત્રિવેદી *છો કાળ આવે, શિશિરોય આવે ને પુષ્પ કૂણા દવમાં પ્રજાળે, સુકોમળ દેહકળી અરે અરે વસંતની ફૂંક મહીં ખરી પડી ! ~ *હરિશ્ચંદ્ર ભટ્ટ કવિ 1906-1950 *નભ વચ્ચાળે કાળું વાદળ છમ્મ આંખ મીંચકારે જી,

🌹દિનવિશેષ 5 ડિસેમ્બર🌹 

🌹દિનવિશેષ 5 ડિસેમ્બર🌹  www.kavyavishva.com    *મેં ખેતરમાં મન વાવ્યું ને ઊગી આવ્યું નગર ~ રઘુવીર ચૌધરી  *સૂર્ય સાથે વાત કર ઝાકળ વતી ! તેજ ભીની જાત કર ઝાકળ વતી ! ~ દર્શક આચાર્ય *આ મારી શાયરી તો સંજીવની છે ઘાયલ ;  શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું. ~ અમૃત ઘાયલ   *પરંતુ જો જીવન-સાધનાની

🌹દિનવિશેષ 4 ડિસેમ્બર🌹 

🌹દિનવિશેષ 4 ડિસેમ્બર🌹  www.kavyavishva.com    *હાથ ધોઈ એ રીતે પાછળ પડી, જિંદગી કારણ વિના કાયમ લડી. ~ અર્પણ ક્રિસ્ટી *નમેલી ફૂલ ડાળી પર, લચીલો સુખ-ઉતારો છે ~ ભુપેન્દ્ર શેઠ ‘નીલમ’ *May be my soul is straight and good : but she’s got to lug my heart, my blood. ~ Rainer Maria Rilke (ઓસ્ટ્રો જર્મન કવિ) 

🌹દિનવિશેષ 3 ડિસેમ્બર🌹 

🌹દિનવિશેષ 3 ડિસેમ્બર🌹  www.kavyavishva.com    *જીવતર આખ્ખુંય જાણે એવું વરસ્યાં કે જાણે તરસ્યાં ને તરસ્યાં રે આપણે ~ ચંદ્રકાન્ત સાધુ કવિ www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે

🌹દિનવિશેષ 2 ડિસેમ્બર🌹 

🌹દિનવિશેષ 2 ડિસેમ્બર🌹  www.kavyavishva.com    *રેતીમાં પગલાંની ઊડે સુગંધ, ને આયનામાં તારી હથેળીઓ ; કાનમાં ગૂંજે છે તારા અવાજ, જાણે બોલે છે કોઇ કલકલિયો. ~ જયશ્રી મહેતા *રહસ્યોના રહસ્યોની જડે તો એ જ ચાવી છે, તમે જાતે તમારા ભાગ્ય પર કાતર ચલાવી છે. ~ ગુરુદત્ત ઠક્કર *મારા શામળિયે મારી હુંડી પૂરી- નીકર બબલીના ગવનનું આણું

🌹દિનવિશેષ 1 ડિસેમ્બર🌹 

www.kavyavishva.com    *જોતજોતાં આયખું તો ઓગળ્યું, કાં અહમ, સ્હેજેય ઓગળતો નથી ? ~ હરેશ તથાગત કાકાસાહેબ કાલેલકર *કિશનસિંહ ચાવડા www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ

🌹દિનવિશેષ 30 નવેમ્બર🌹

*શહીદો તમારા સમર્પણ,ગામો ગામ ગવાય, રાંકા રાડયું દીયે,પણ મર્દ એમ ન થવાય – રાહુલ ર.મહેતા ‘રાહ’ *બુદ્ધદેવ બસુ બંગાળી કવિ www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે.

🌹દિનવિશેષ 29 નવેમ્બર🌹 

*किताबे-शौक़ में क्या-क्या निशानियाँ रख दीं, कहीं पे फूल, कहीं हमने तितलियाँ रख दीं।  ~ અંજના સંધિર *મૌનની પળ ક્યાં જડી છે ? બંદગી તો પણ ફળી છે. ~ સુરેશ ‘ચંદ્ર’ રાવળ *નથી બેઠો અમસ્તો જિંદગી જખ્મો થી શણગારી, અમારા ખાસ મિત્રોએ કરી છે એ મીનાકારી ~ કુતુબ આઝાદ *વ્હાલમની વાતો કંઈ વહેતી કરાય નહીં,

Scroll to Top