🌹દિનવિશેષ 28 નવેમ્બર🌹
🌹દિનવિશેષ 28 નવેમ્બર🌹 www.kavyavishva.com *ઠંડીગાર / બની ગયેલી / મનની મોસમમાં / ચેતન આણે તાપણું / સર્જનનું. ~ દિવ્યાક્ષી શુક્લ *મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે; / ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે. ~ કરસનદાસ માણેક *મારે કોઈ નામ આપવું બાકી છે…. ~ પ્રબોધ જોશી *મરમી મોટા રે
