🌹દિનવિશેષ 18 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 18 નવેમ્બર🌹  www.kavyavishva.com    *લીધી હશે લાંચ વરસાદે તરસ પાસેથી, એટલે તો અશ્રુઓ જતાં રહ્યા આંખોની ખાંચ પાસેથી ~ મનીષા મહેતા *પૂછ પૂછ ના કર્યા કરો કે શહેર ક્યાં ગયું છે? તમે જ તો ટેન્ક નીચે બધું કચડી નાખ્યું છે. ~ યોગેશ પટેલ *એમને માફક આવે એવી રીતભાત, શીખી લેવી પડે છે, બાપ રે

🌹દિનવિશેષ 17 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 17 નવેમ્બર🌹  www.kavyavishva.com    *મત્લામાં પણ હતો તું મક્તામાં પણ હતો તું, મારી સફરનાં હરએક રસ્તામાં પણ હતો તું ~ દીપાલી લીમકર ‘દીપ’ *જેમને પૂરો પરિચય છે જ નહીં, એમણે મશહૂર રાખ્યો છે મને ~ જિગર ફરાદીવાલા www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે.

🌹દિનવિશેષ 16 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 16 નવેમ્બર 🌹  www.kavyavishva.com    *જ્યારે જ્યારે અપમાન થયું, સાચા-ખોટાનું ભાન થયું. ~ નીલેશ પટેલ *ભટકતી વણઝાર જેવો આ સમય, ને નસીબે કાંખઘોડી ક્યાં જવું ? ~ વિનોદ માણેક ‘ચાતક’ www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ)

🌹દિનવિશેષ 15 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 15 નવેમ્બર🌹  www.kavyavishva.com    *પંખી ઊડે છે ત્યારે એ માપતું નથી આકાશને ~ પ્રજ્ઞા પટેલ     *મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, જોતી ‘તી વ્હાલાની વાટ રે, અલબેલા કાજે ઉજાગરો ~ પ્રભુલાલ દ્વિવેદી *મારા ખેતરને શેઢેથી ‘લ્યા ઊડી ગઈ સારસી ~ રાવજી પટેલ *ઉતારું છું અક્ષરોમાં નિરંતર તેજ ઈશ્વરનું, કહે છે બંદગી જેને એ

🌹દિનવિશેષ 14 નવેમ્બર 🌹 

🌹દિનવિશેષ 14 નવેમ્બર 🌹  www.kavyavishva.com    *સૂરજે ડોકિયું જો કર્યું ઊજળી આંખથી, બરતરફ છે બધા માયુસીના આલમ. ~ અર્ચિતા પંડ્યા  *આવડા ઉરની માંડવી તે શી વાત ! આવડા ઉરની છાંડવી તે શી વાત ! ~ રમેશ જાની (1925) *રિક્ત છે મારું કમંડળ, હે તથાગત આવજો; મારી પ્રજ્ઞાનું સ્થળાંતર હે તથાગત આવજો ~ ભરત યાજ્ઞિક ‘શ્યામ’

🌹દિનવિશેષ 13 નવેમ્બર 🌹 

🌹દિનવિશેષ 13 નવેમ્બર 🌹  www.kavyavishva.com    *અમે રે સૂકું રૂનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર, તરબોળી દ્યો ને તારેતારને વીંધો અમને વ્હાલા અપરંપાર ~ મકરંદ દવે ‘સાંઈ’ *તુંને શું આગ આ અજાણી ? ઓ મેહુલા ઝંખે છે ભોમ પાણીપાણી. ~ *ભનુભાઇ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ (1913)   *चाहिए मुझे मेरा पाषाण, चाहिए मुझे मेरा असंग बबूलपन ~

🌹દિનવિશેષ 12 નવેમ્બર 🌹 

🌹દિનવિશેષ 12 નવેમ્બર 🌹  www.kavyavishva.com    *પાછું નહીં, પાછળ પડાય ‘રીનલ’, થાય આમ જ કામયાબ આંખો ~ રીનલ પટેલ *જીવ્યો છું શબ્દમાં, માર્યો છું માત્ર મૌનમાં ; મારી કબર પર ફક્ત લીલું ફરકતું ખડ હશે. ~ ધૂની માંડલીયા www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે.

🌹દિનવિશેષ 11 નવેમ્બર 🌹 

🌹દિનવિશેષ 11 નવેમ્બર 🌹  www.kavyavishva.com    *કોઈ મૃગજળ બની છળતું અને બેઠો રહું છું  હું, જીવનનું માટલું ગળતું અને બેઠો રહું છું હું  ~ શોભિત દેસાઇ *સાવ ભીતર શબ્દ રાખ્યા છે છતાંય, અર્થ બોલે પાંપણેથી ક્યાસ લઈ ~ ઉમેશ જોશી *જંગલમાં આખા દરિયા નથી હોતા, દરિયાના પેટાળમાં ગાઢા જંગલ હોય છે હો ! ~ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

🌹દિનવિશેષ 10 નવેમ્બર 🌹 

🌹દિનવિશેષ 10 નવેમ્બર 🌹  www.kavyavishva.com    *પહોંચ્યા છીએ ક્યાં ન સમજી શકાયું – નથી છેક ઊપર નથી છેક હેઠા. ~ પાર્થ તારપરા *જ્યાં વિષય શ્રદ્ધાનો છે, ત્યાં કશે પથ્થર નથી ~ હનીફ મેહરી *Sweet Auburn, loveliest village of the plain; Where health and plenty cheared the labouring swain ~ Oliver Goldsmith www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9

🌹દિનવિશેષ 9 નવેમ્બર 🌹 

🌹દિનવિશેષ 9 નવેમ્બર 🌹  www.kavyavishva.com    *ક્ષિતિજ એટલે શું ? જ્યાં ધરતીનો અંત અને આકાશનો સંગ ~ ડો. વર્ષા દાસ *જે બને તે બનાવ જોયા કર, તું જ તારો અભાવ જોયા કર. ~ શીતલ જોશી *ફૂલમાં ઊઘડે આભલું ફૂલમાં ચૌદે લોક, ફૂલ વગરના આંગણે જીવ્યું જીવતર ફોક ~ મણિલાલ હ. પટેલ *ગગન નીચે જરા ઝૂકે,

Scroll to Top