🌹દિનવિશેષ 8 નવેમ્બર🌹
🌹દિનવિશેષ 8 નવેમ્બર 🌹 www.kavyavishva.com *બધીયે શાંત ઇચ્છાઓ કરી દીધી, સદા માટે મેં પાણી ઠંડુ રેડીને ~ હરીશ ધોબી *એકધારું જોજો મારી આંખોમાં, વિશ્વાસ થઈ જશે તમને જાદુમાં. ~ ચંદ્રેશ પ્રજાપતિ ‘રજ’ *હું જ્યાં રમું મારો વિસામો છે, ઘરમાં નદી નૌકા કિનારો છે. ~ ગૌરાંગ અમીન *કવિતા શા માટે ના લખું ? હુકમ મારા
