🌹દિનવિશેષ 28 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 28 ઓકટોબર🌹  www.kavyavishva.com    *સુખનું હોવું એ તો જાણે બંધ આંખનો અવસર, દુખની આંખે આંખ પરોવી વીતે આખું જીવતર ~ નંદિતા ઠાકોર *ન કૂંપળ, ન કળીઓ, ન કુસુમો, ન ક્યારો; સુગંધોને હોતો હશે કંઈ કિનારો? ~ ઉદયન ઠક્કર *મળે સ્પર્શની અવનવી થોડી ભાતો, તપાસો હથેળીનો ઇતિહાસ આખો. ~ ધ્વનિલ પારેખ *તું નથી કે નાવ,

🌹દિનવિશેષ 27 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 27 ઓકટોબર🌹  www.kavyavishva.com    *હું ,તું ને આ વરસાદી સાંજ, નીકળ્યા છત્રી ઓઢી આજ ~ જિગીષા દેસાઈ *હથેળીમાં આકાશ મૂકી બતાવ્યું, છતાં લોક પૂછે છે સ્થાવર કે જંગમ. ~ સુરેન્દ્ર કડિયા *એક અંદર છે ને બીજું બહાર છે, આપણું હોવુંય અપરંપાર છે. ~ જિતુ પુરોહિત  *એકેય પાન શબ્દનું લીલું નહીં રહે, ઊડી રહ્યાં છે

🌹દિનવિશેષ 26 ઓકટોબર🌹 

*મૌન તમારું હોય ભલે ને શબદ સાંભળે દર્પણ ; બંધ આંખથી યાદોના રેલામાં વહેતું સગપણ ~ ભાર્ગવી પંડ્યા *સાંજનું ધણ સૂર્યની સાથે પળે તો છો પળે ; ગામ ગોરજનું વસે તો છો વસે સાગર તળે ~ *વિજુ ગણાત્રા *માની આંખમાં આવેલા આંસુ જેવું નદીમાં પૂર આવ્યું છે…. ~ રમેશ આચાર્ય *આવતીકાલ નામ હો એનાં, જેઓ

🌹દિનવિશેષ 25 ઓકટોબર🌹

🌹દિનવિશેષ 25 ઓકટોબર🌹  www.kavyavishva.com    *ચો-તરફ તડકો બની ફેલાય છે ; એક ટહૂકો છે, બધે સંભળાય છે. ~ અંજુમ ઉજિયાનવી  *છતાં પ્રિયતમ સમસ્ત સુખભોગ સંસારના ; નથી કશી વિસાતમાં પ્રણયજન્ય પીડા કને ~ જયાનંદ દવે (1917)  *चलो इकबार फिर से अजनबी बन जाये हमदोनो ~ *साहिर लुघियानवी અને ભાવિન ગોપાણી www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9

🌹દિનવિશેષ 24 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 24 ઓકટોબર🌹  www.kavyavishva.com    *નથી ચોપાટ નથી બાજી કોઈ, હાથમાં અવળા પાસાં છે ~ કિન્નરી દવે *એમના પગ પખાળવા કાજે, આંખથી ફૂટીને ઝરણ છૂટ્યું ~ શયદા *મારાં તો માનવીનાં ગીત રે; કાચી તે કાયા કેરી, મમતા બાંધ્યાની એની રીત રે ~ પિનાકીન ઠાકોર *મારા શૈશવના સ્મશાનમાં પોઢી ગયેલી ક્ષણોને પુનર્જન્મ આપો તો. ~ મેઘનાદ

🌹દિનવિશેષ 23 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 23 ઓકટોબર🌹  www.kavyavishva.com    *શ્હેર થવાની સડકે દોડ્યું, ધૂળ ધફોયું ગામ અમારું. ~ વિસ્મય લુહાર *ઘંટડી સતતતાની સાંભળી, ને કિશોર દિલથી મઝા પડી. ~ કિશોર મોદી *સજાવ્યા મેં ઘણા સ્વપ્નો, થયા સાકાર થોડા પણ, મળ્યો આકાર ના જેને હજુ એકાદ પજવે છે. ~ અશોક જાની ‘આનંદ’ *તુંને શું આગ આ અજાણી ? ઓ મેહુલા

🌹દિનવિશેષ 22 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 22 ઓકટોબર🌹  www.kavyavishva.com    *ઉગમણે ઘેરાયું ઘનઘોર આકાશ, આંખો મારી હસુ હસુ થાય; પાંદડે પાંદડે ઊગીયું અષાઢીયું, ટીપે ટીપે સાજન મરક મરક થાય. ~ અનુરાધા દેરાસરી *અક્ષરના અજવાળા ક્યારેય પહોંચ્યા નહોતા ઝૂંપડીએ, મજૂરની આ દીકરીના શિક્ષણમાં ગાંધી જીવે છે. ~ નૈષધ મકવાણા *જયમનગૌરી પાઠકજી www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના

🌹દિનવિશેષ 21 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 21 ઓકટોબર🌹  www.kavyavishva.com    પૃથ્વીયે ખેંચતી જેને બહુ જોર થકી નહિ– ભારહિણું મને એવું ઈશે શરીર આપિયું ~ જ્યોતીન્દ્ર દવે *યાચે શું ચિનગારી મહાનર, યાચે શું ચિનગારી મહાનર ! – ન.પ્ર.બુચ *If I had but two little wings, And were a little feathery bird, To you I’d fly, my dear! But thoughts like these are idle things, And I stay here.-

🌹દિનવિશેષ 20 ઓકટોબર🌹 

*કેટલાય યુગોથી ‘સ્વ’ સાથે અનુસંધાન સાધવા, વારંવાર પુનરુત્થાન પામી જાઉં છું અવનવા રૂપે! ~ પન્ના ત્રિવેદી* *ના મૌન છે, કે દર્દ છે – થોડોક થાક છે, અંદર ફસાયેલું અરે! આ કોણ ફાંસ જેમ ! ~ હર્ષદેવ માધવ* *જગત સામે જૂની ટસલ છે ‘ને રહેશે, બગાવતપણું આ અટલ છે ‘ને રહેશે ~ જુગલ દરજી* *ઓઢણી ઓઢું

🌹દિનવિશેષ 19 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 19 ઓકટોબર🌹  www.kavyavishva.com    *કૈ ફરક પડતો નથી ઘટના વિષે, હું અડગ છું પોતિકા રસ્તા વિષે ~ દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’ *મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે ; જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે. ~ ‘મરીઝ’ www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર

Scroll to Top