🌹20 જાન્યુઆરી અંક 3-1079🌹

*ભાગ્યેશ જહા ~ ‘કહું છું’ કહીને મેં ક્યાં કંઈ કીધું *ભાગ્યેશ જહા ~ એક ખૂણામાં પડ્યું હતું સંકોચાયેલું મૌન *નિર્મિશ ઠાકર ~ ધોધમાર તેજનો ખુમાર, તે જ હું ! *અબ્દુલ્લા પેસિઉ (ઇરાક) ~ અનુ. અનિલ જોશી *વિશેષ : વિનુ બામણીયા, કુર્રતુલ ઐન હૈદર અને ભરત વિંઝુડા *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com  

🌹19 જાન્યુઆરી અંક 3-1079🌹

*ચન્દ્રકાંત શાહ ~ આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના * પ્રફુલ્લ પંડ્યા ~ ચંદુ તો એક લાંબા લયનું ગીત *ઇન્દુ પુવાર ~ અમે લયનું લુંટાવ્યું ગામ *વિશેષ : ભદ્રેશ વ્યાસ, ઇન્દુ પુવાર, ઘનશ્યામ ઠક્કર, Edgar Allan Poe અને ભાવેશ ભટ્ટ *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com  

🌹18 જાન્યુઆરી અંક 3-1078🌹

*કવિતા શાહ ~ દરેક  પ્રશ્ન  ઉપર  વાત  થઈ શકે *કવિતા શાહ ~ કારણ વિના રિસાઈ ચાહું મનાવ સાંઈ *કરસનદાસ માણેક ~ હરિ, હું તો એવું જ માગું મોત! *हरिवंश राय बच्चन ~ जो बीत गई सो बात गई *વિશેષ : કરસનદાસ માણેક, દીપક ચૌહાણ, हरिवंश राय बच्चन અને ભાવેશ ભટ્ટ *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

🌹17 જાન્યુઆરી અંક 3-1077🌹

*રાકેશ સગર ‘સાગર’ ~ પૂછ ના કેવી રાત ગાળી છે *રાકેશ સગર ‘સાગર’ ~ અરીસો જાત સામે ગોઠવીને શું વિચારો છો *મુનવ્વર રાણા ~ જાણીતા શેર *વિશેષ : મહેન્દ્રસિંહ એન. પઢિયાર ‘મરમી’, जावेदअख़्तर *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com  

🌹16 જાન્યુઆરી અંક 3-1076🌹

*ભાનુપ્રસાદ ત્રિવેદી ~ લાગણીઓનું ધણ આ આવ્યું ખીલે પાછું સમી સાંજરે *ભાનુપ્રસાદ ત્રિવેદી ~ મેં આકડે ભ્રમર ગુંજરતો ય દીઠો *અશોક વાજપેયી ~ તેઓ એક પીંજરું લાવશે : અનુ. કિશોર શાહ *સેતુ : કાવ્ય વિશે પંડિતો *વિશેષ : તથાગત પટેલ, કનૈયાલાલ ભટ્ટ, ભાનુપ્રસાદ ત્રિવેદી, સુંદરજી બેટાઈ, अशोक वाजपेयी અને ઉમેશ જોશી *તા.9-16ના સર્જકો : પન્ના

🌹14 જાન્યુઆરી અંક 3-1075🌹

પન્ના ત્રિવેદી ~ ઉત્તરાયણ લાભશંકર ઠાકર ~ અવાજને ખોદી શકાતો નથી લાભશંકર ઠાકર ~ ઓગળી ગયેલા બરફ જેવા શબ્દોને વિશેષ : લાભશંકર ઠાકર, ચંદ્રકાંત સંઘવી, *નરસિંહરાવ દિવેટીયા, મહાશ્વેતાદેવી અને સંજુ વાળા ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com  

🌹13 જાન્યુઆરી અંક 3-1074🌹

🌹સુરેન્દ્ર કડિયા ~ કોક પાડો ફોડ એનો, કોક  સમજાવો મને 🌹સુરેન્દ્ર કડિયા ~ પ્રથમ એક બારી ઉઘાડીને રાખી 🌹વિશેષ : *મનોજ્ઞા દેસાઇ, દેશળજી કહાનજી પરમાર, *સુંદરમ, શમશેરબહાદૂરસિંહ અને સંજુ વાળા 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com  

🌹12 જાન્યુઆરી અંક 3-1073🌹

🌹કૃષ્ણ દવે ~ રામ નથી ફાવતા ! 🌹વિશેષ : નીતા સોજિત્રા, ભાવેશ ભટ્ટ ‘મન’, સ્વામી વિવેકાનંદ, વ્રજનાથ રથ અને ભાવિન ગોપાણી   🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com  

🌹11 જાન્યુઆરી અંક 3-1072🌹

🌹પ્રફુલ્લ પંડ્યા ~ અવડું અમથું ગીત 🌹વિશેષ : વિશાલ દેસાઇ, કુંદનિકા કાપડીયા, સરલાદેવી સારાભાઈ, વિષ્ણુ ખાંડેકર, કૈલાસ સત્યાર્થી  અને ભાવિન ગોપાણી 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com  

🌹10 જાન્યુઆરી અંક 3-1071🌹

🌹ભગીરથ બ્રહ્મભટ્ટ ~ ઝાકળ દ્રવતાં, તિમિર સરતાં, તારા ખરતાં 🌹રતિલાલ સથવારા ~ જાર તો વેરી છે એક જ ચોકમાં 🌹વિશેષ : અકબરઅલી જસદણવાળા, રતિલાલ સથવારા, જિજ્ઞેશ વાળા, ઇંદુલાલ ગાંધી અને પારુલ ખખ્ખર 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર www.kavyavishva.com  

Scroll to Top