‘કાવ્યવિશ્વ’ના 100મા પડાવે – 17 ઓક્ટોબર 2020 થી 25 જાન્યુઆરી 2021 * Lata Hirani
પહેલા સો દિવસનું સરવૈયું કુલ દિવસ – 100 કુલ પોસ્ટ – 291 મુલાકાતીઓ – 4815 આટલું કામ થઈ શક્યું છે. કાવ્યો : 92 કોરોના કાવ્યો : 20 લેખો – સંવાદ : 4 લેખો- સેતુ
પહેલા સો દિવસનું સરવૈયું કુલ દિવસ – 100 કુલ પોસ્ટ – 291 મુલાકાતીઓ – 4815 આટલું કામ થઈ શક્યું છે. કાવ્યો : 92 કોરોના કાવ્યો : 20 લેખો – સંવાદ : 4 લેખો- સેતુ
સમયનો સ્પર્શ તું બાંધ સમયને મુઠ્ઠીમાં, હું પળને ઝાલી લ્હેર કરુંબ્રહ્માંડ સકળ અજવાળી દે એ શબ્દોની હું સ્હેલ કરું. – લતા એક નવું જોશ લઈને આવે છે મુસીબતો. એક નવી હિમ્મત લઈને આવે છે પહાડ જેવા પડકારો. ઉનાળાનો આકરો તાપ જળભર્યા વાદળ આપીને જાય છે. 2020 વર્ષના દિવસો ક્યારે પૂરા થાય એ ગણીને આંગળીના ટેરવાં થાકી
નવા વર્ષે પહેલાં આપ સૌનો આભાર અને આનંદ વ્યક્ત કરી લઉં છું કેમ કે ‘કાવ્યવિશ્વ’ને આપ સૌએ ખૂબ વધાવ્યું છે, કવિઓ અને ભાવકોનો અઢળક સ્નેહ મળ્યો છે અને આપ સૌના પ્રેમ અને સહકારથી એ ભર્યું ભર્યું છે. આમ જ આપ સૌ ‘કાવ્યવિશ્વ’ સાથે રહેશો એવી અપેક્ષા છે. નવું વર્ષ, વિક્રમ સંવત 2077 શરૂ થઈ ચૂક્યું.
ગુજરાતી શબ્દવિશ્વમાં લતા હિરાણીનું નામ સન્માન સાથે લેવાય છે. તેમની સર્જકતા અને શબ્દ પ્રતિબદ્ધતાએ સાતત્ય સાથે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ભાષા-સાહિત્યનું સાર્થક કામ સજ્જતાની સાથે સાથે નિસબત અને ધીરજથી કરવું પડતું હોય છે. લતાબહેન એ સુપેરે જાણે છે અને તેમણે શબદને નિરાંતે સેવ્યો છે. તેમણે હમણાં એક સુંદર, આજના સમયકાળને અનુરૂપ ઉપક્રમ રચ્યો છે. તેમણે
‘કાવ્યવિશ્વ’ની સફર – લતા હિરાણી મૌન ઉંચકતી આંગળીઓ ને ટેરવાં ચૂપચાપજામ્યો ‘તો જીવમાં જાણે કેટલો ઉત્પાત !હળવે હળવે પ્રગટયાં એ, જે અંદરના મંતર રગ રગ મારી બાજયા રાખે, રણઝણનાં જંતર. કાવ્યની કેડી ક્યાંક મારા આગલા જનમથી કોતરાયેલી હશે, નહીંતર આગળ પાછળ ક્યાંય, કાવ્ય તો શું, સાહિત્ય સાથેય નિસ્બત ન હોય એવા વાતાવરણમાં જન્મ્યા ને જીવતા હોઈએ