કવિ હરીશ મીનાશ્રુ

કવિ હરીશ મીનાશ્રુ જે પળમાં સરી ગઈ તે પરછાંઈ સાધો હવે ઝળહળે સર્વથા સાંઈ, સાધો.  કવિ હરીશ મીનાશ્રુ અનુઆધુનિક યુગના કવિઓમાં પ્રથમ હરોળમાં બિરાજે છે. ગયા વર્ષે કવિને એમના ‘બનારસ ડાયરી’ કાવ્યસંગ્રહ માટે સાહિત્ય અકાદમીનો પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો ત્યારે સમય જ એવો વિષાદગ્રસ્ત હતો કે એક સંવેદનશીલ માનવી કોઈ સારી ઘટના પણ માણી ન શકે.

Scroll to Top