સર્જક પ્રવીણ દરજી * Pravin Darjee

પદ્મશ્રી ડો. પ્રવીણ દરજી  કાવ્યલેખનની શરૂઆત મારા કાવ્યલેખનની શરૂઆત તો છેક સાતમા ધોરણથી થયેલી. પ્રેરણાસ્રોત રૂપે મારું નાનેરું ગામ, તેમાં સારી-નરસી ઘટતી ઘટનાઓ અને પ્રાકૃતિક વાતાવરણ નિમિત્તરૂપે. માતા-પિતાની સંવેદનશીલતા મને મળી એ પણ એટલી જ કારણભૂત છે. મારી ક્રિયા-પ્રતિક્રિયાઓ પણ આરંભથી એ દિશાની રહી હતી. પ્રેરણાસ્રોત અને પ્રેમની પૃષ્ઠભૂમિને ભાગ્યે જ હું અલગરૂપે જોઈ શકું

ધુણાનો કવિ – ખૂણાનો કવિ શ્રી સંજુ વાળા * Sanju Vala

ધુણાનો કવિ – ખૂણાનો કવિ શ્રી સંજુ વાળા ~ આર.પી.જોશી    ગરવી ગઝલના જાણે બે રસ-છલકતા મિસરા પહેલો તે સંજુ વાળા, બીજો ય સંજુ વાળા. પૂ.મોરારિબાપુ જેમની કવિતાનાં રહસ્યવાદ, અધ્યાત્મથી પ્રભાવિત થઈને જેમને ‘ધુણાનો કવિ – ખૂણાનો કવિ’ કહીને નવાજે છે. એવા કવિ સંજુ વાળા. 1985ની આસપાસ કવિતાસર્જનમાં મંગલાચરણ કરનાર આ કવિ છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ જેવાં

કવિ શ્યામ સાધુ * Shyam Sadhu

કવિ શ્યામ સાધુ 1955માં ‘શ્રીરંગ’માં કવિનું એક મુક્તક છપાયું અને એમના સર્જનની સરવાણી શરૂ થઈ.   તું કમળને જળની વચ્ચે શું જુએ છે ?પારદર્શક એક સગપણ દઈ દીધું છે. અહીં કવિ દ્વૈતમાં અદ્વૈતની વાત કરે છે. રજનીકુમાર પંડ્યાએ કવિ સાથેની એક મુલાકાતમાં પૂછ્યું, “શ્યામ તમને આવી જ્ઞાનમાર્ગી કવિતા કેવી રીતે સૂઝે છે ?” કવિ શ્યામ સાધુનો

Scroll to Top