ઉત્તમ રાષ્ટ્રગીત – મીનાક્ષી અને અશ્વિન ચંદારાણા * Minaxi Chandarana, Ashwin Chandarana
www.kavyavishva.com
www.kavyavishva.com
*માની નજરમાં મારું કવિતા લખવાનું કામ ઘાસલેટ બાળવાથી વિશેષ કંઈ નહોતું !*
ગુજરાતી કવિતામાં હાસ્યરસ નાટ્યાચાર્ય ભરતમુનિ રસ સંપ્રદાયના પ્રવર્તક ગણાયા છે. મુખ્ય રસ નવઃ શ્રુંગાર, કરુણ,રૌદ્ર, વીર,અદ્ ભુત, બીભત્સ,ભયાનક, હાસ્ય અને શાંત. ભરતમુનિ કહે છે કે રસ નાટકનું (કે કવિતાનું) એ તત્ત્વ છે જેનો આસ્વાદ લઈને પ્રેક્ષક (કે વાચક) પરમ આનંદ અનુભવે છે. ગુજરાતી કવિઓએ હાસ્યરસને ગંભીરતાથી લીધો નથી, તેમાં અલ્પ સર્જન કર્યું છે. અમુક રચનાઓમાં