રાવજી પટેલ ~ આપણને જોઈ * અનુ. પંચમ શુક્લ * Ravji Patel * Pancham Shukla

આપણને જોઈ – રાવજી પટેલ આપણને જોઈપેલા બગીચામાં લીલોતરી સળવળે. આપણને જોઈપેલા પતંગિયા હજીયે તે ઊડ્યા કરે. આપણને જોઈપેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ. આપણને જોઈપેલા ઝૂ માં આણી સારસની એક જોડ. આપણને જોઈપેલા છોકરાઓ વર-વહુ બન્યા કરે. આપણને જોઈપેલા ઘરડાંને ચપોચપ દાંત ફૂટે. ~ રાવજી પટેલ Seeing us,The greenery of that garden quivers. Spotting

Scroll to Top