શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ ~ અનુ. સતીન દેસાઈ ‘પરવેઝ’ * Shailesh Pandya * Satin Desai

આખરે હોવાપણાંનો પ્રશ્ન ‍‍ આખરે હોવાપણાંનો પ્રશ્ન પણ ક્યાં છેક છેઆંખ ખોલું કે પછી હું બંધ રાખું એક છે. જાગતા ને ઊંઘતા રમવાની સંતાકૂકડીકૈંક શ્વાસોની હવે તો આપણામાં મ્હેંક છે. એ કહે છે કે અનાયાસે અમે તો આવશુંશબ્દનો કેવો હૃદયપૂર્વક હજી પણ ટેક છે. વાસ્તવિકતાથી કદી આઘાત લાગે તો રડેએમ તો બંદા વિચારોમાં ઘણાયે નેક

Jacinta Kerketta * અનુ. પ્રતિષ્ઠા પંડ્યા * Pratishtha Pandya

હિન્દી કાવ્ય : Jacinta Kerketta यह किसका नाम है? मैं सोमवार को जन्मा इसलिए सोमरा कहलाया मैं मंगलवार को जन्मा इसलिए मंगल, मंगर या मंगरा कहलाया मैं बृहस्पतिवार को जन्मा इसलिए बिरसा कहलाया मैं दिन, तारीख़ की तरह अपने समय के सीने पर खड़ा था पर वे आए और उन्होंने मेरा नाम बदल दिया वो दिन, तारीखें सब

કિશોર બારોટ * અનુ. પરેશ પંડ્યા * Kishor Barot * Paresh Pandya

હું મને કાયમ મળું છું ~ કિશોર બારોટ હું મને કાયમ મળું છું, હું જ મારો દોસ્ત થઈ ગોઠડી મીઠી કરું છું, હું જ મારો દોસ્ત થઈ. મન કદી લલચાઇને ચાલે લપસણા માર્ગ પર,હાથ હું આડો ધરું છું.  હું જ મારો દોસ્ત થઈ ભીતરે ધરબેલ પીડા આંસુ થઇને  અવતરે.હું મને ખભ્ભો ધરું છું,  હું જ

સુરેશ જોશી * સગુણા રામનાથન અને રીટા કોઠારી * Suresh Joshi * Saguna Ramnathan * Rita Kothari

સુરેશ હ. જોષી ~ કવિનું વસિયતનામું કદાચ હું કાલે નહિ હોઉં:કાલે  જો સૂરજ ઊગે તો કહેજો કેમારી બિડાયેલી આંખમાંએક આંસુ સૂકવવું બાકી છે . કાલે જો પવન  વાય તો કહેજો કેકિશોર વયમાં એક કન્યાનાચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળહજી મારી ડાળી પરથી ખેરવવું બાકી  છે . કાલે સાગર છલકે તો કહેજો કેમારા હૃદયમાં ખડક થઇ ગયેલાકાળમીંઢ

Robert Browning ~ Grow old * અનુ. મકરંદ દવે Makarand Dave

Grow old along with me!The best is yet to be,The last of life,for which the first was made,Our times are in his handWho saith, “A whole I planned,Youth shows but half;trust God: see all, nor be afraid !” ***** વૃદ્ધ થા મુજ સંગજીવન રાખશે હજી રંગજો, આથમણી સાંજ્યું કાજઉગમણું હતું જ સવાર.આપણ સમય એને પંડસરજ્યું

Scroll to Top