બન્નદેવી (ઉડિયા) ~ કબર પર * Bannadevi * Lata Hirani
મારી પોતાની કબર પર હું રોજ ફૂલ મૂકું છું વહેલી પરોઢના ઉજાસમાં ઊગતા સૂરજને કહું છું જો તને ચાહતી એક એકલવાયી સ્ત્રી હવે પથ્થર બની ગઇ છે તારા પ્રથમ કિરણ પર માત્ર એનો જ હક્ક છે. મધ્યરાત્રિના ચંદ્રમાના પ્રકાશમાં મારી પોતાની કબર પર ફૂલ મૂકું છું નીતરતી ચાંદનીને કહું છું જો તને ચાહતી આ એકલવાયી
