લતા હિરાણી ~ હિંચકો Lata Hirani

હિંચકો ~ લતા હિરાણી    હિંચકો ….. હિંચકો….એની પિત્તળની સાંકળકાનમાં અજવાળું ભરી દેતી,એમાં બાંધેલી ઝીણી ઘંટડીરણકતી રહેતી ઝરણાંની જેમ…. એની લાં…..બી ઝૂલમાંસંધાઈ જતું સઘળું…એક સૂરમાં પરોવાઈ જતાબારણાંનો આવકાર,બેઠકની હાશ,બાલ્કનીમાં ચણતાં પોપટનો કિલકારને વઘારની સુગંધ પણ….. રિનોવેશને પામ્યાં પાર્ટીશનઘણાં સુંદર, ઘણાં સુશોભિતપણ રહે ત્યાંના ત્યાં જન ખસે, ન ઝૂલેન હાવ, ન ભાવચહેરો સ્થિર, નજર સ્થિરને એથી

Scroll to Top