लता हिरानी ~ तेरा नाम * Lata Hirani

तेरा नाम लिपट जाता है बदन से धूप के नन्हे से टुकड़े की तरह……  तेरा नाम हल्के से ओढ़ लेती हूँ ठिठुरी हुई जान पर जब सहम और सूनेपन का कुआँ भर जाता है…….  तेरा नाम हिज्र की रात में ओस की बूंद बनकर टपकता है मैं उसे पी लेती हूँ और जी लेती हूँ……. 

લતા હિરાણી ~ નરસૈયાનું નામ * Lata Hirani

નરસૈયાનું નામ જ લેતાં ~ લતા હિરાણી આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારોતું જ ગોપી મહીં, તું જ કાના મહીં, વાંસળી-સૂરમાં વાસ તારો. હાથ કરતાલ ને એ ચરણ નાચતાં, રાગિણી રાગનો રાસ થાતોશામળા સંગ જે પ્રેમરસ પામતો, ઉર મહીં કેમનો એ સમાતો ! નીરખે આભમાં હરજીને હરઘડી, બાથમાં હરપળે એ

લતા હિરાણી ~ रात * Lata Hirani * लता हिराणी  

रात ‍~ લતા હિરાણી   सन्नाटे बिखेरतीगोद में कल की सुबह थामे हुएहर रोज़ आती है रात आई है आज भीपर ना वो चुप रहेगीना सोयेगीना ही सन्नाटे बिखेरेगी….. बड़ी ज़िम्मेवार है वोसुरमई सुबह का समंदर जो लहराना है उसेपौ फूटते हीपूरे तीनसौ पैसठ दिन छिड़कने है धरती परचटकती धूप खिलानी है हर चहेरे पर….. पुराना

लता हिरानी ~ अंधेरे का आलम * Lata Hirani * લતા હિરાણી

अंधेरे का आलम ~ लता हिरानी अंधेरे का आलम जब मुझे घेर लेता है दबोच लेता हैतब मेंरे कमरे में बिछ जाते हैं अपने आपएसे कई शब्द जो मैंने कहे थे और तुमने नहीं सुने थेऐसे भी कितने जो मैंने नहीं कहे थे पर तुमने सुन लिए थेऐसे तो अनगिनत जो घने मौन के साथ बहते

લતા હિરાણી ~ બાપુ તમારા * Lata Hirani

શાંતિ બાપુ તમારા પ્યારા હિંદુસ્તાનની હાલતનો આ અહેવાલ – તમારું ‘બ્રહ્મચર્ય’  હિન્દી ફિલ્મો અને વિડિયો પાર્લરો વચ્ચે અથડાઇ કુટાઇને બિનવારસી મૃત્યુ પામ્યું છે. તમારું સ્વરાજ ગ્રંથાલયના પુસ્તકો વચ્ચે ઉધઇનું ભોજન બની ચૂક્યું છે. તમારું ‘સત્ય’ કોર્ટમાં જોરશોરથી ગાજતા વકીલો અને રાજનેતાઓના કૌભાંડો વચ્ચે ચગદાઇ રહ્યું છે. ’અહિંસા’ અને ‘અપરિગ્રહ’ વર્તમાનપત્રોના પાને પાને આક્રંદ કર્યા કરે

લતા હિરાણી ~ તેં મને પૂછ્યું * Lata Hirani

તેં મને પૂછ્યું ~ લતા હિરાણી તેં મને પૂછ્યું,”તારી ઉંમર શું છે ?””કોણ જાણે ?”મારા સઘળા સૂરએકસામટા બોલી ઉઠયા.તેં મને પૂછ્યું, ”તું આવી કેમ છે ?”ને આંખોના અડાબીડમાંઊગી પડ્યો એક વિસ્મયનો સૂર્ય.”મને કંઇ જ ખબર નથીતેં જોયું છે કદી ?મારી ફરતે વીંટળાયેલું મેઘધનુષ ?” ~ લતા હિરાણી આ કવિતામાં કવિ શું કહેવા માંગે છે એના કરતા તમને

લતા હિરાણી ~ પોઢી જા મારા બાળ * Lata Hirani

તને હીંચકે ઝુલાવું ~ લતા હિરાણી પોઢી જા મારા બાળ, તને હીંચકે ઝુલાવુંનીંદરરાણીનું વ્હાલ, તને હીંચકે ઝુલાવું…. તું સૂરજનું સંતાન, તને હીંચકે ઝુલાવુંતારા ઊંચા રે મુકામ, તને હીંચકે ઝુલાવુંતેજસ્વી તારું ભાલ, તને હીંચકે ઝુલાવુંતારા સપનાં વિશાળ, તને હીંચકે ઝુલાવુંતારી હાકલ જો પડઘાય, તને હીંચકે ઝુલાવુંઆ ધરણી ધમધમ થાય, તને હીંચકે ઝુલાવુંપોઢી જા મારા બાળ, તને હીંચકે ઝુલાવું…. 

લતા હિરાણી ~ અરધું આકાશ * Lata Hirani

અરધું આકાશ ~ લતા હિરાણી અરધું આકાશ ક્યાંક ઝૂરે છે એકલું ને અરધું છે છાતીની અંદરટેરવાના કાનમાં સરવા થયા છે જો ને સૂરોના સાતે સમંદરમારા સૂરોના સાતે સમંદર….. પંખીની પીઠ પર બેસીને જાય એ વહેતી હવાને કોઈ રોકોટહુકાને કાનમાં કેદ કરી રાખે છે પથ્થરીયા ગામના લોકોરંગો ને પીંછી લઇ અરધા ઢોળાયા ને અરધા છે કાગળની અંદરમારા સૂરોના

લતા હિરાણી ~ હું તને ઝરણ મોકલું * Lata Hirani

મૌનહું તને ઝરણ મોકલુંને તું જવાબમાં મૌન બીડેહું તને દરિયો મોકલુંને તું જવાબમાં મૌન બીડેહું તને પંખી મોકલુંને તું જવાબમાં મૌન બીડેહું તને આખું આભ મોકલુંને તું જવાબમાં મૌન બીડેજા, હવે બહુ થયુંહું મૌન વહેતું કરું છુંતું મારાં આભ, દરિયો ને પાંખપાછાં મોકલ ….. ~ લતા હિરાણી વાંચતાની સાથે ભીતરમાં સળવળાટ કરી જાય એવું નાનું પણ

લતા હિરાણી ~ ઘરનું  રિનોવેશન * Lata Hirani

ઘરનું  રિનોવેશન ~ લતા હિરાણી ઘરનું  રિનોવેશન થયું.   બધું જ બદલાયું, પલંગ, સોફા, ટીપોય, ટેબલ, ખુરશી તપેલીથી ટાઇલ્સ સુધી એક પછી એક બદલાયું, બદલાતું રહ્યું. જૂનું તો ભંગારમાં જ…. કશુંક કશુંક ઉપજયું પણ ખરું ! યાદો, જે એમાં ચોંટી રહી તી ન જ ઉખડી ! એની સાથે રહ્યો જીવ….. . નજર, અવાજો, આંસુ  આમતેમ ફંગોળાયાં કોશિષ

Scroll to Top