‘કાવ્યવિશ્વ’ 

કાવ્યસાહિત્યના તમામ પાસાંઓનો સમાવેશ કરતી સૌ પ્રથમ ગુજરાતી વેબસાઇટ સંપાદક  : લતા હિરાણી અમદાવાદ  સંપાદક પરિચય કુલ પ્રકાશિત પુસ્તકો : વીસ 20 સાહિત્યક્ષેત્રે સન્માનો બે એવોર્ડ આંતરરાષ્ટ્રીય : આંતરરાષ્ટ્રીય હિન્દી સમ્મેલન બાલી અને મિલાન (ઈટાલી) એક એવોર્ડ રાષ્ટ્રીય કક્ષાએ : રાષ્ટ્રીય સાક્ષરતા મિશન એવોર્ડ (દિલ્હી) પાંચ એવોર્ડ રાજ્યકક્ષાએ – 1. ગુજરાત સાહિત્ય અકાદમી   2. ગુજરાતી સાહિત્ય પરિષદ    3. જયહિન્દ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર 4. સંસ્કારભારતી  5. કલાગુર્જરી               અન્ય નોંધપાત્ર 1. દિવ્ય ભાસ્કર – કૉલમ ‘સેતુ’ (લઘુકથાઓ) 2007-2008  2. દિવ્ય ભાસ્કર – મધુરીમા પૂર્તિ (કવર સ્ટોરી) 2008-2011  3. દિવ્ય ભાસ્કર – કૉલમ ‘કાવ્યસેતુ’ (કવિતાના આસ્વાદ) 2011-2020                                            4. નવચેતન – કૉલમ ‘ઉજાસ’(કવિતાના આસ્વાદ) 2016-2018    સંપાદન 1. દિવ્ય ભાસ્કર – રંગતસંગત પૂર્તિમાં મારી વાર્તા વિભાગનું સંપાદન 2021થી… (contd) 5. આમંત્રિત સંપાદક @ ‘મમતા’ – લેખિકા વિશેષાંક 2014 6. આમંત્રિત સંપાદક @ ‘છાલક’ – દીપોત્સવી વિશેષાંક 2016     સહયોગ મૌલિક નાગર : પ્રવૃત્તિ સંયોજક અને તકનીકી સલાહકાર Founder of Unlimited Arts ** સદાયનું સૌજન્ય ગુજરાતી વિશ્વકોશના ગ્રંથો અને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સાહિત્યના પ્રાણવાન પુસ્તકો વેબસાઇટ – ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, વિકિપીડિયા, લયસ્તરો, Poetry India, ટહૂકો.કોમ, ઓમ કમ્યુનિકેશન, ગુજરાતી પ્રતિભા પરિચય અને સમગ્ર નેટજગત આભાર કવિ હર્ષદેવ માધવ – લોગોમાં મૂકેલી સંસ્કૃત પદાવલિ માટે  શ્રી સત્યદેવ હિરાણી – વેબસાઇટના હોમપેજને શોભાવતા સુંદર ફોટોગ્રાફ અને લોગો માટે શ્રી મૌલિક નાગર અને શ્રી સુરેશ જાની – આ કાર્યમાં સતત સાથ-સહકાર માટે મારો પરિવાર : જગદીશ, નિસર્ગ-હિના, પાર્થ-વિશાખા, શ્રી, આદિ, આર્યન  અને મારા મૂલ્યવાન મિત્રો નોંધ : અહીં મુકાયેલા લેખો અને કાવ્યોમાં વ્યકત થયેલા વિચાર જે તે લેખકો અને કવિના છે.

‘કાવ્યવિશ્વ’  Read More »