‘વિશ્વા’ સર્જક બહેનોને આવકારે છે
www.kavyavishva.com
*કંઇ તો છાનું છપનું દઈ દે, એક મજાનું સપનું દઈ દે ~ ઊર્મિ પંડિત* *એક જણ સાચું રડે તો બહુ થયું, મૌન ક્યાં આખી સભાનું જોઈએ? ~ ચીનુ મોદી* *આંગળીઓ સાવ બુઠ્ઠી થઈ ગઈ, દેવ પણ પથ્થર થયા પૂજ્યા વગર. ~ જયન્ત ઓઝા* *तुम जिसे ढूंढ रहे हो, वो तुम्हे ढूंढ रहा है ~ जलालुदिन
*સંતનો સત્સંગ મળે છે શબ્દના સાંનિધ્યમાં ~ હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’ *તને એમ છે કે તને જોઉં છું, હકીકતમાં હું તો મને જોઉં છું ~ મનહરલાલ ચોક્સી *વાતાનુકૂલિત વૃક્ષોનું કવચ તો પણ ઢાલ તોડી નાખે, તડકો કાચ તોડી નાખે. ~ હર્ષદ દવે *હવે ઝાંઝવાનાં, ઓ જળ ના બહેકો, ગઝલમાં હું એવા કૈ હરણાં લખી દઉ. ~
*ચોઘડિયાંઓ જોતો રહેશે, માણસ તોયે રોતો રહેશે.~ ઉર્વી પંચાલ ‘ઉરુ’* *તેજ દે નિખાર દે થોડો ફૂલોમાં રંગ દે, જેમ જળમાં બિંબ છે બસ એમ તારો સંગ દે. ~ મહેન્દ્ર જોશી* *વહેલી સવારની ને વળી પહેલી ધારની, ચા પીઉં છું કડક મીઠી તારા વિચારની. ~ રાજેશ હિંગુ* *વિનવું : એટલા દૂર ન જાઓ કે પછી ક્યારેય
*બ્લેકબોર્ડ પરના બધા જ અક્ષરો સમયે ભૂંસી નાખ્યા છે. ~ રીના મહેતા * *ખુદાથી બહેતરનું પૂછે કોઈ, તું જોવે મને હું તને જોઉં છું ~ જિગીષા દેસાઈ* *અદમ આ શ્વાસની ખીંટીએ લટકે, અમારું હોવું ખાલી મ્યાન જેવું ~ અદમ ટંકારવી* *મહેશ મા. દવે (1932) * *मैं जिसे ओढ़ता-बिछाता हूँ, वो ग़ज़ल आपको सुनाता हूँ ~ दुष्यन्त कुमार* 🙏 *‘કાવ્યવિશ્વ’ની
*હું હજુ પૂર્યા કરું સાગરને ચીર, એ નદી એવું મને ચૂમી હતી. ~ રાધિકા પટેલ* *મારી સૂકી આંખો ભીની ન થઈ જાય એની તકેદારી રાખતી હું, બાજુમાં પડેલો છાશનો ગ્લાસ ગટગટાવી જાઉં. મારું પેટ ભરાઈ જાય. ~ મોના લિયા વિકમશી* *તારા વિરહમાં વહેલા જે આંસુ પાલવેથી લૂછયા હતા, તારા આવવાની સાથે જ પાલવના જરીબુટ્ટા થઈ ગયા ~
*ફકીરી તો કેવળ છે કાયાની ઓળખ, અમારે તો અંદરની જાહોજલાલી. ~ કાલિન્દી પરીખ* *તમેય ખરા છો દોસ્ત શ્વાસ તો લેવા દ્યો, આંખ ખોલી નથી ને યાદ આવી જાવ છો! ~ જિગર ઠક્કર ‘ગઝલનાથ’ *આજેય એ સ્મરણ શૈશવનું; પિતાજી ~ જશવંત લ. દેસાઈ* *‘બાલુ’ મારામાંય કૂંપળો ફૂટશે; એ હવે આંખોમાં રોપે છે મને ~ બાલુભાઈ પટેલ*
ચાર બીજને રોપું તો ફેરો સફળ ! સઘળું તને સોંપું તો ફેરો સફળ ! હું જ મને લોપું તો ફેરો સફળ ! તારામાં સંગોપું તો ફેરો સફળ ! ~ ખ્યાતિ ખારોડ 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આ વિભાગમાં કવિઓના જન્મદિને એમના નામ સાથે એમની કાવ્યપંક્તિ મૂકવામાં આવે
*કૈંક મધરાત ડૂબી મૃગજળમાં, આ તપસ્યાનું ફળ કવિતા છે. ~ ડો. માર્ગી દોશી* *યાદ કાં આવે કશા કારણ વગર, આંખ ભારે છે કશા ભારણ વગર ~ હિમશીલા ત્રિવેદી* *હું કદી છલકાઉ એવો પણ નથી, સાવ ખાલી થાઉં એવો પણ નથી. ~ હરીશ જસદણવાળા* *સાત કોઠા ભેદી જવામાં, ક્યાંક ખોવાયા કૈં કૈં થવામાં. ~ મહેશ જોશી*
*આપણે બસ આપણાથી પર થવાનું હોય છે ; એટલે કે આભથી અધ્ધર થવાનું હોય છે. ~ હાર્દિક વ્યાસ* *પ્રત્યેક જણની જેમ હું ચિક્કાર છું, છું માનવી ને માનવીની બ્હાર પણ છું. ~ મૌન બલોલી ‘ખામોશ’* *તમારા મૃત્યુ પર…. ને તેની પણ શાહી સુકાઈ નહીં હોય ત્યાં જ ફરી… ના અમારી પ્રવૃત્તિ કદીયે બંધ પાડવાની નથી.