🌹જન્મદિનવિશેષ 21 સપ્ટેમ્બર🌹 

*કહોને ક્યાં જઈને શ્રાદ્ધ કરું? મારા પિતૃઓને થોડુ વ્હાલ કરું. ~ લતા પંડયા* *છૂટકારો? એ વળી શી ચીજ છે? જિંદગી વિના બીજું ભારણ નથી. ~ પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’* *પથ્થર ને રેતીનો મનમાં સાબૂત રહે વિવેક,  હું પગલું માંડું એક ~ દિનકરરાય ભટ્ટ ‘મીનપિયાસી’* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર

🌹દિનવિશેષ 20 સપ્ટેમ્બર🌹 

गंगा स्त्रोत्रम ब्रह्मांडम खंडयती हर-शिरसि जटावल्लिमुल्लासयंति स्वर्लोकात आपतंती कनकगिरि-गुहा-गंड-शैलात स्खलंति क्शोणी-पृश्ठे लुठंति दुरितचय-चमूरु निर्भरम भर्स्त्यमती पाथोधिम पूरयंति सुरनगर-सरित पावनी न: पुनातु 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *દિનવિશેષ વિભાગમાં કવિઓના જન્મદિને એમના નામ સાથે એમની કાવ્યપંક્તિ મૂકવામાં આવે છે.* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો

🌹જન્મદિનવિશેષ 19 સપ્ટેમ્બર🌹 

*ફૂલમાં ખુશ્બુ નવી વર્તાય છે, મૌન સાથે ગોઠડી મંડાય છે. ~ પ્રતિમા પંડ્યા* *આ પ્રેમનો પ્રસંગ તો આરંભ છે ફકત, બાકી હજીયે મારી કથા હોવી જોઈએ. ~ હરીન્દ્ર દવે* *સ્ત્રીને ઉંમર હોય છે, પ્રેમીકાને નથી હોતી, રહેવા દે પ્રિય આ પરણવું રહેવા દે ~ બકુલ ટેલર* *સાવ સીધો ને સરળ એ થઈ ગયો, પ્રેમના મારગમાં

🌹જન્મદિનવિશેષ 18 સપ્ટેમ્બર🌹 

*છેવટે તડકો નીકળ્યો! એક જ લયમાં ચાલતી રહી, બસ હું ચાલતી જ રહી.. ~ બિંદુ ભટ્ટ * *તમને સ્મર્યાંનું કારણ કહેવાય એમ ક્યાં છે? પાછું ફર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે ?~ યોગેશ પંડ્યા* *મનુ હ. દવે (કવિઓમાં તકરાર)* *बिना टिकिट के ट्रेन में चले पुत्र बलवीर, जहाँ ‘मूड’ आया वहीं, खींच लई ज़ंजीरखींच लई ज़ंजीर,

🌹જન્મદિનવિશેષ 17 સપ્ટેમ્બર🌹 

*લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં, તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં. ~ નરેન્દ્ર મોદી *ગમતો ગુલાલ લઇ વહાલપની વેલીમાં, વસંત થઈ ખીલ્યાંનાં કારણ; હાં રે અમે પાનખરનાં મધઝરતાં મારણ! ~ ગોપાલી બુચ *આભની કંઈ પણ ખબર અમને નથી, આંગણામાં મા જ ઝળહળતી હતી. ~ દિવ્યા સોજિત્રા* *અવનવા હું ખેલ દેખાડું એ મારી મોજ છે;

🌹જન્મદિનવિશેષ 16 સપ્ટેમ્બર🌹 

*જો મળે ગુરુનું શરણું તો આતમ અજવાળી શકાય ~ વર્ષા પ્રજાપતિ* *સહુ વીતક વીતજો, વિઘન ના નડો શાંતિનાં! બળી-ઝળી ઊઠી કરો અદમ નાદ સૌ ક્રાંતિના! ~ કૃષ્ણલાલ શ્રીધરા *ફૂલ કો ખીલેલ હું ગાઢા વને, ના રૂપ કે ના રંગ… કે આમ તો વગડાઉ તોયે ફૂલ છું. ~ દિનેશ કોઠારી* *નામદેવ ધોંડો મરાઠી દલિત કવિ *

🌹જન્મદિનવિશેષ 15 સપ્ટેમ્બર🌹

            *કેમ કરીને આભનો બાંધ્યો! ચંદરવો કેમ કરીને આભનો બાંધ્યો! ~ જયમનગૌરી પાઠકજી* *આવડું અંકાશ ભલે ઓછું પડે તું મારી બાંધણીની ગાંઠે બંધાયો રે લોલ ~ ચંદ્ર પરમાર* *માથે હતી શીતલ છાંયડી સ્નેહ કેરી ને ખેલતો વિવિધ ખેલ અતીત ખોળે ~ ગજેન્દ્ર ગુલાબરાય બુચ* *તમે ગાન છેડયાં, ન સમજ્યો બરાબર; ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર

🌹જન્મદિનવિશેષ 14 સપ્ટેમ્બર🌹 

*એક ઠૂંઠાને છે કૂંપળ આવવાની માનતા, હું હજી માનુ છું તારા માનવાની માનતા ~ લિપિ ઓઝા* *રચાય સ્વપ્ને સુખથી ભરેલું, માયાવી જે જીવન માનવીનું ; તેવી રીતે સ્વપ્ન વિશે જ ખીલી, તું સ્વપ્નમાંહી જ વિલોપ પામ્યું. ~ પુષ્પા વકીલ* *જ્યારે સૂઝે ના કૈં અક્ષર, મૂંગામંતર થઈ જુઓ, ભીતરથી રણઝણશે જંતર, મૂંગામંતર થઈ જુઓ ~ સુધીર

🌹જન્મદિનવિશેષ 13 સપ્ટેમ્બર🌹 

*રોજ આખું શહેર પાછું સળવળે છે શ્વાસમાં, ને પછી ભીતર બધું યે ટળવળે છે શ્વાસમાં. ~ જિગીષા રાજ* *શીખવાડી ના શકી જિંદગીમાં કોઈ કિતાબો મને, થોડા ચહેરા જોયા અને ઘણા પાઠ ભણી લીધા! ~ પંકજ દરજી* *આ પાઠ ઉપર ફરી હું સફરમાં નહીં મળું, અર્થો તરફ ગયો છું, શબ્દમાં નહીં મળું ~ કિશોર વાઘેલા* *इक

🌹જન્મદિનવિશેષ 12 સપ્ટેમ્બર🌹 

*ને કદી તું હોય મારી સાથમાં, એ ક્ષણે સૂરજ ઢળે તો પણ ગમે. ~ રમેશ પટેલ ‘ક્ષ’* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *દિનવિશેષ વિભાગમાં કવિઓના જન્મદિને એમના નામ સાથે એમની કાવ્યપંક્તિ મૂકવામાં આવે છે.* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર

Scroll to Top