🌹જન્મદિનવિશેષ 11 સપ્ટેમ્બર🌹 

*છેવટે દરિયાય મીઠા થઈ ગયા, આંસુઓના ખાર ઓછા ના થયા.~ વ્રજેશ મિસ્ત્રી* *કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો; મમતા રૂવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગ્યો ~ કવિ દાદ* *हे रहस्यमय ! ध्वंस-महाप्रभु, ओ ! जीवन के तेज सनातन, तेरे अग्निकणों से जीवन, तीक्ष्ण बाण से नूतन सर्जन ~ *गजानन माधव ‘मुक्तिबोध’ 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *દિનવિશેષ વિભાગમાં કવિઓના જન્મદિને એમના નામ સાથે એમની કાવ્યપંક્તિ મૂકવામાં આવે છે.* *આપનો જન્મદિન આપની

🌹જન્મદિનવિશેષ 10 સપ્ટેમ્બર🌹 

*ચાલો, કરી લઈએ લ્હાણી એકબીજાને એકબીજાના ‘ફીલગુડ’ ફેક્ટરની ! – નિર્ઝરી મહેતા* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. *આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.* *’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ

🌹જન્મદિનવિશેષ 9 સપ્ટેમ્બર🌹 

*ધરિત્રી પેટાળ તારે દવ નિત સળગે  અંતરે તોય તારેહસે શેં કૂંપળો આ હરિત મૃદુલ રે? અંકુરો કેમ ફૂટે ? ~ દુર્ગેશ શુક્લ* *आदमी आदमी से मिलता है, दिल मगर कम किसी से मिलता है. ~ जिगर मुरादाबादी* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *દિનવિશેષ વિભાગમાં કવિઓના જન્મદિને એમના નામ સાથે એમની કાવ્યપંક્તિ મૂકવામાં આવે છે.* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ

🌹જન્મદિનવિશેષ 8 સપ્ટેમ્બર🌹 

*આંસુઓ ભેદભાવ રાખે નહિ, હર્ષ કે શોક, એ રહે ખારા. ~ રક્ષા શાહ* *ઇલાજો હશે ઝાંઝવા પી જવાના, અમે શબ્દને એટલે તો પૂજયા છે. ~ ભરત ત્રિવેદી* *એકલો પડું ને ‘અમે’ સાંભરો, એકલો પડું ને તમે સાંભરો. ~ દિલિપ ભટ્ટ* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *દિનવિશેષ વિભાગમાં કવિઓના જન્મદિને એમના

🌹જન્મદિનવિશેષ 7 સપ્ટેમ્બર🌹 

*સૌ માને પૂછે છે, આ વરવીને કોણ વરશે ? મા જુએ મારી સામે, મારું નામ  કુંદા ! ~ ઇલા ભટ્ટ* *જાત ઓળંગવી સરળ ક્યાં છે? ખૂબ કપરાં ચઢાણ, જાડેજા ~ દર્શક આચાર્ય *અમે ‘નાદાન’ રહીએ વાત કહેવા માણસાઈની;  ગણો તો શાણપણ માંગ્યું, ગણો તો ગાંડપણ માંગ્યું ~ ભીખુભાઈ ચાવડા ‘નાદાન’* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *દિનવિશેષ વિભાગમાં કવિઓના જન્મદિને એમના નામ સાથે એમની કાવ્યપંક્તિ મૂકવામાં આવે છે.* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના

🌹જન્મદિનવિશેષ 6 સપ્ટેમ્બર🌹 

*પર્વતોની વચ્ચે પલાંઠી વાળીને બેઠેલો વરસાદ એટલે સરોવર!! ~ દિનેશ કાનાણી* *સાવ તરડાયેલી ક્ષણનું બિમ્બ છું, હું અનાગત વિતરણનું બિમ્બ છું. ~ દિલિપ મોદી* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *દિનવિશેષ વિભાગમાં કવિઓના જન્મદિને એમના નામ સાથે એમની કાવ્યપંક્તિ મૂકવામાં આવે છે.* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. *આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.* *’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ

🌹જન્મદિનવિશેષ 5 સપ્ટેમ્બર🌹 

*વળી મેં તો ક્યારનોય મારા તરફનો ભાવ ઓછો કરી નાખ્યો છે; વાદળ તો ક્યારનું વિખરાઈ ગયું છે, હવે તો માત્ર હું જ છું. ~ પ્રફુલ્લ રાવલ* *દરેક સ્ત્રી હજી પણ સુરક્ષિત છે, પરંતુ માત્ર દર્પણમાં. ~ ચંદુ મહેસાનવી* *ફળીયે ઢોલ ઢબૂકયા ત્યારે હૈયે દાંડી વાગે, દોરે વીંટી એક ઢીંગલી, ફળિયું જઈ છલાંગે ~ ભાસ્કર ભટ્ટ* *આછી આછીય શક્યતાની પાર જો તું, ખોટા સાચા ઈરાદાની પાર જો તું. ~ પરેશ દવે* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *દિનવિશેષ વિભાગમાં કવિઓના જન્મદિને એમના નામ સાથે એમની કાવ્યપંક્તિ મૂકવામાં આવે

🌹જન્મદિનવિશેષ 4 સપ્ટેમ્બર🌹

*એવાને મોઢે શું લાગવું?  કામ? તો ક્યે કાંટા ઉગાડવાનું કામ; અને આમ? તો ક્યે બીજાને વાગવું – કૃષ્ણ દવે* *જિંદગી જિંદગી શું કરો છો બધા? જિંદગી એટલે કે, મરણની કથા !! – ડૉ. મહેશ રાવલ* *દર્દ કરતાં દેનાર પ્યારાં હો, ઓ ખુદા મારા દર્દ ન્યારા હો – મુકેશ જોગી * *मैं तो वही खिलौना लूंगा मचल

🌹જન્મદિનવિશેષ 3 સપ્ટેમ્બર🌹 

*છલકતાં ફરે ચોક, છત ને છજાં, ગઝલમાં પલળવાની કેવી મજા ! ~ મીનાક્ષી ચંદારાણા* *હું છું સવાલ સહેલો ને અઘરો જવાબ છું , ને હું સમયના હાથની ખુલ્લી કિતાબ છું. ~ ફિરદોસ દેખૈયા * *મંગલ મન્દિર ખોલો દયામય ! મંગલ મન્દિર ખોલો ! ~ નરસિંહરાવ દિવેટિયા* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *દિનવિશેષ

🌹જન્મદિનવિશેષ 2 સપ્ટેમ્બર🌹 

*ઘર ને શેરી , માનો ખોળો છોડી આવ્યાં ભણવા, પિતાજીએ પાટા બાંધી મેલ્યા જીવતર ચણવા, કૂણા કૂણા બાળને દેજો, એના ગીત ગણગણવા ….! ~ ભારતી બોરડ* *બધાં જણનાં વિચારોમાં થયેલા ફર્કનું વર્ષ, રહ્યું કંઈ કેટલાયે તર્ક ને વિતર્કનું વર્ષ. ~ મહિપતસિંહ ચૌહાણ * *પિતાની ઝૂંપડી મધ્યે પાંચ પુત્રો સમાઈ શકે, પુત્રોના પાંચ મહેલમાં પિતા એક સમાય કે ? ~ ચંપકલાલ વ્યાસ*

Scroll to Top