🌹દિનવિશેષ 18 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 18 ઓકટોબર🌹  www.kavyavishva.com    *હું તારી તરફ આગળ વધીને અટકી જાઉં છું… ~ ધારિણી સોલંકી *ફૂલની ફોરમ થવું સહેલું નથી, સાવ અંગત વાત છે મરવા વિષે ~ દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’   *ભીતર વહે છે લાગણીઓનું ખળખળતું ઝરણું, બસ નજરોને જરા ગોઠવો અલગ અંદાજમાં ~ ઉષા પંડ્યા *તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી

🌹દિનવિશેષ 17 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 17 ઓકટોબર🌹  www.kavyavishva.com    વિશેષ : કેશવ હર્ષદ ધ્રુવ 17.10.1859 અગ્રણી સાક્ષર   અને પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like,

🌹દિનવિશેષ 16 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 16 ઓકટોબર🌹  www.kavyavishva.com    *મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે, હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે. ~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ *હું કવિનો કોટ પહેરીને ગઝલ લખતો રહ્યો, ને ગઝલ સાબોળ ભીંજાતી રહી વરસાદમાં ~ સુરેશ પરમાર વિશેષ : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, સુરેશ પરમાર www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન

🌹દિનવિશેષ 15 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 15 ઓકટોબર🌹  www.kavyavishva.com    *ધપ્યા એ રીતે કંઈ તમારા ભણી કે, પછી સાવ પાછું ફરી ના શકાયું! ~ હર્ષા દવે *વાદળ દરિયા પાસે, ઉઘરાવવા નીકળે ફાળો સૂરજ જાગ્યો છે સફાળો ~ આરતી શેઠ *પોત આપણાપણાનું સાવ ખરતું રહ્યું છે, કહો કેમ કરી જીવતરને સીવવું ? ~ પ્રફુલ્લ પંડ્યા *એટલું આવડે તો ઘણું થઈ ગયું,

🌹દિનવિશેષ 14 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 14 ઓકટોબર🌹  www.kavyavishva.com    *પણ જ્યારે જ્યારે પતિ સામે આવે છે ત્યારે લાગે છે કે હું માત્ર પત્ની છું અને બધાં જ ખિતાબો ખરી  પડે છે. ~ પ્રતિભા ગજેરા   *માણસ વચ્ચે માણસ થઈ, પંકાઈ ગયેલો માણસ છું; વહેંચણ વચ્ચે વહેંચણ થઈ વહેંચાઈ ગયેલો માણસ છું. ~ નઝિર સાવંત *મંદિર બ્હાર / ભિક્ષુક / ભીતર હું / ફર્ક કેટલો? ~ વિપિન પરીખ *ભલે પ્રકૃતિ એકલી ઉર પ્રશાંત ભાવે ભરે, મળ્યે મનુજ સંગતિ અધિક ચેતના ત્યાં સ્ફુરે. ~ *રામપ્રસાદ શુક્લ  *‘કાવ્યવિશ્વ’ વેબસાઇટ ~ ચતુર્થ વર્ષ પ્રવેશ – ત્રણ વર્ષનું

🌹દિનવિશેષ 13 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 13 ઓકટોબર🌹  www.kavyavishva.com    *પોથી, પુસ્તક, શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી, ઢાઇ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી આંગણ વાવું કદંબિયો ને ઘટમાં યમુના ભરી, પંડ મારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી. ~ પુષ્પા વ્યાસ *નખ રંગી મેં વેઢ પહેર્યાં,પહેર્યાં સાંકળા રૂપાળા ; રુમઝુમ લીધી ઠેસ જરા. સામે શ્યામ નખરાળા. ~ હસમુખ ગોવાણી

🌹દિનવિશેષ 12 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 12 ઓકટોબર🌹  www.kavyavishva.com    *‘કાવ્યવિશ્વ’ વેબસાઇટ ~ ત્રણ વર્ષ પૂરાં. ચોથા વર્ષનો શુભારંભ *લો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું ! ~ રાજેન્દ્ર શુક્લ *એવો અબોલ-દિન છે સ્મૃતિમાં, – જે દિ’ ચડ્યાં અંતર પૂર નેહનાં ? ~ પ્રહલાદ પારેખ *હતો હું સુખી આ જગે જીવ નાનો, રડું છું

🌹દિનવિશેષ 11 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 11 ઓકટોબર🌹  www.kavyavishva.com    *‘કાવ્યવિશ્વ’ વેબસાઇટ ~ ત્રણ વર્ષ પૂરાં. ચોથા વર્ષનો શુભારંભ *તું સમજે જે દૂર, તે સાવ જ તારી કને, ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને! ~ દલપત પઢિયાર *ભટકી ભટકીને મારા થાક્યા છે પાય, હવે પંથ મારો ચાલે તો ચાલું ~ સુરેશ દલાલ *નિગાહ તુજની અરે બદમસ્તીમાં હુશિયાર કેવી છે;

🌹દિનવિશેષ 10 ઓકટોબર🌹

🌹દિનવિશેષ 10 ઓકટોબર🌹  www.kavyavishva.com    *‘કાવ્યવિશ્વ’ વેબસાઇટ ~ ત્રણ વર્ષ પૂરાં. ચોથા વર્ષનો શુભારંભ *ટીપું થઇને મળતો તું, હું એમાં આભ નિતારું; વાદળની નાભિની વચ્ચે, ઝીણાં ઝાકળ ઠારું. ~ સોનલ પરીખ *રોજ સવારે મારી બારીમાંથી આવી જાય છે એક આકાશનો ટુકડો ~ માલા કાપડિયા *તારી સામે મારી ઇચ્છા લે આ મૂકી, તારાથી જે થાય કરી

🌹દિનવિશેષ 9 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 9 ઓકટોબર🌹  www.kavyavishva.com    *‘કાવ્યવિશ્વ’ વેબસાઇટ ~ ત્રણ વર્ષ પૂરાં. ચોથા વર્ષનો શુભારંભ   *આ તો બીજમાંથી ફૂટી છે ડાળ, કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ! ~ જગદીશ જોશી *શોકમાં ગરકાવ છે આખી સભા મારા પછી, કોણ સંભળાવી ગયું મારી કથા મારા પછી ~ *અઝીઝ કાદરી मगरूर अपने कद पे थे, जो बर्फ़ के

Scroll to Top