🌹જન્મદિનવિશેષ 11 ઓગસ્ટ🌹
*જાહોજલાલી એટલે બીજું તો શું હોઈ શકે, આ હાથમાં તું હાથ દે બીજું તો શું હોઈ શકે !~ કુસુમ પટેલ* *એથી વધુ દુ:ખદ તો હોઈ શકે’ય શું ? માળો બચાવવામાં ઇંડુ ફૂટી ગયું. ~ ઋષિ દવે* *આપણા સંબંધ સઘળા છૂટશે; યમ પકડશે, દમ અચાનક ઘૂંટશે. ~ ગુણવંત વૈદ્ય* 🙏‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ *
