🌹દિનવિશેષ 4 એપ્રિલ 2023🌹
🌹દિનવિશેષ 4 એપ્રિલ 2023🌹 www.kavyavishva.com તું સુગંધિત, ફૂલને પીંખ્યા વિના, હે હવા! હુન્નર તને એ હસ્તગત! ~ દક્ષા સંઘવી ચરણ સરતાં જાય મિતવા… ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા ~ મનોહર ત્રિવેદી ગાથા ગવાય ક્યાં લગ ‘પરવેઝ’ બે ચરણની ; ઉંબરને ઠેકવામાં, ભૂલી ગયો દિશાઓ ~ સતીન દેસાઇ ‘પરવેઝ’ રહો એમ અળગા, મને ના
