🌹જન્મદિનવિશેષ 1 સપ્ટેમ્બર🌹
*संवाद चलना ही जीवन है, यहाँ रहो या वहाँ, संवाद चलना चाहिए। – अंजना संधिर* *લાખ છો ખેંચે, ન ફાટે કે ના ખૂટે, જો કા’નો પૂરે. – ‘અમર’ પાલનપુરી* *પંખીનો ટહુકો સાંભળી, મેજ પર પડેલ કાગળને ક્યારેક પૂર્વજન્મ યાદ આવતો હશે ? -પ્રીતમ લખલાણી* *માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં, પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ ! – જલન માતરી* *અજબ મિલાવટ કરી, ચિતારે રંગ પ્યાલીઓ ભરી! – જયંત પાઠક* *એનું જીવનકાર્ય અખંડ તપો, અમ વચ્ચે બાપુ અમર રહો ! – જુગતરામ દવે*
