🌹દિનવિશેષ 12 ઓગસ્ટ🌹

*જિંદગીભર માનતા હો જે ગલત, અંતમાં લાગે બરાબર શક્ય છે. ~ કુ. કવિ રાવલ* *ફૂલો બનીને હું કદી છળ નહીં કરું, કાંટા છુપાવી હાથમાં, બળ નહીં કરું. ~ દિનેશ દેસાઇ* *શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? એણે જીભે રાખ્યા’તા રામને ! ~ વિશનજી નાગડા* *આ રંગભીના ભમરાને કહોને કેમ કરી ઉડાડું ? ફૂલ-ફટાયો પજવે મુજને, ના

🌹દિનવિશેષ 10 ઓગસ્ટ🌹

*પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા, ને તેં તો લંબાવી દીધી કેડી ! ~ ગીતા પરીખ* *રાત બેસે જો ફળિયાં ઓ’ઢી એકલું મારું ફળિયું ખેંચી લઈએ. ~ શકુર સરવૈયા* *પ્રેમમાં કંઈ ખાસ કરવાનું કશું હોતું નથી, જેમણે ઘાયલ કર્યા છે, એમને ઘાયલ કરો. ~ મધુસૂદન પટેલ ‘મધુ’* *શાંતિ શાંતિના કોલાહલમાં સંભળાય સાતસો ત્રીસ સુરયાસતો પાછળથી કણસતો સ્વર. ~ નૌશીલ મહેતા* *જો તું ના દે જગદગુરુ ઓ! આટલી એક શિક્ષા; તો હું યાચું, દઇશ ન કદી જન્મની ફેરશિક્ષા ~ સુંદરજી બેટાઈ* *કદી આંખમાંથી ઊડી જાય પંખી, કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી. ~ *રાવજી પટેલ* *રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ? તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ. ~ *સુરેશ દલાલ* 🙏‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન

🌹દિનવિશેષ 9 ઓગસ્ટ🌹

સુખે ભજશું શ્રી અંજળ, ભલું થયું ભાંગ્યો કાગળ,ઘર ! તારી ખોલીશું કળ, ભલું થયું ભાંગ્યો કાગળ ! કલ્પવૃક્ષની તજશું છાયા, સગડીમાં જ પકવશું કાયા,તજશું રે ઓઢી કામળ, ભલું થયું ભાંગ્યો કાગળ ! હમને કભી ન છોડા ઘર, ક્યા હંસા ને ક્યા મનસરવર,ઓળઘોળમાં છંય ઉજ્જ્વળ, ભલું થયું ભાંગ્યો કાગળ ! એવી રસમય શું હો પેખ, એકબીજામાં

🌹દિનવિશેષ 8 ઓગસ્ટ🌹

      *મજા સાચી ગણો તો જીંદગીની એ જ છે મિત્રો, તમે ખામોશ બેસો ને જમાનો બોલવા લાગે ! ~ અગન રાજ્યગુરુ* *સાથિયા  પૂરાયા  પ્હેલાં  સાથિયા  દેખાયે છે, ખ્યાલમાં  કોઈના  જ્યારે હૈડાં ખેંચાયે છે. ~ ‘પતીલ’ મગનભાઇ ભૂધરભાઈ* પટેલ 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે

🌹દિનવિશેષ 7 ઓગસ્ટ🌹

      *ઊડયા જ કરવાનું આમ બસ પાંખને વીંઝતા ~ ચંદ્રકાંત ટોપીવાળા* *પચરંગી પટકૂળ ધારી, દીપે કુદરત આ રૂતે ન્યારી ~ *નવલરામ લ. પંડ્યા* *તારી જો હાક સુણી કોઇ ના આવે તો, એકલો જાને રે..~ *રવીન્દ્રનાથ ટાગોર* *મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી ~ *ગુલશન બાવરા 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ

🌹દિનવિશેષ 6 ઓગસ્ટ🌹

 *કોરાકટ્ટ રહેવાનું શાને આમ? ઉપરથી આભ જુવે છે; ભીંજાતા ફળિયું શેરી ને ગામ, ઉપરથી આભ જુવે છે ! ~ નેહા પુરોહિત* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી

🌹દિનવિશેષ 5 ઓગસ્ટ🌹

     *ઝાઝું ન સમજાય, બાંકડે બેઠો છું; ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું. ~ હરિકૃષ્ણ પાઠક* *यह जिया न अपने लिए मौत से जीता; यह सदा भरा ही रहा न ढुलका रीता ~ शिवमंगलसिन्ह सुमन* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો

🌹દિનવિશેષ 4 ઓગસ્ટ🌹

       *જોઈએ સંબંધનું આકાશ ખુલ્લું બસ, ‘કિરીટ’; સૌ શરતનાં યુદ્ધમાંથી પાર તો પડવું જ છે! ~ કિરીટ ગોસ્વામી* *ફળીયે ઢોલ ઢબૂકયા ત્યારે હૈયે દાંડી વાગે, દોરે વીંટી એક ઢીંગલી, ફળિયું જઈ છલાંગે ~ ભાસ્કર ભટ્ટ* *Music, when soft voices die ; Vibrates in the memory— Percy Bysshe Shelley* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ

🌹દિનવિશેષ 3 ઓગસ્ટ🌹

      *હૈયાના હેતને કદી ન કોઇ રોકશો, રોકશો તો ઉલટા ફસાશો હો વ્હાલાં ~ જ્યોત્સના શુક્લ* *અમારો એક અંગુઠો તમે કાપી લીધો તો શું થયું ? ~ ચંદ્રા શ્રીમાળી* *ખોટા સિક્કા જેમ જ બસ,જો ‘ને તોની વચ્ચે દોસ્ત, અટવાયો છું હું. ~ ઇલિયાસ શેખ* *मानो भुवन से भिन्न उनका दूसरा ही लोक है ; शशि सूर्य हैं फिर

🌹દિનવિશેષ 2 ઓગસ્ટ🌹

     *હવેના દિવસોમાં શીલા તડકે તપીને સાવ પીગળી જશે ત્યારે ત્યાં ઝરણું ચળકતું રહેશે ~ ભરત નાયક* *પૂ.શિ.રેગે* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે. *’કાવ્યવિશ્વ’ના

Scroll to Top