🌹દિનવિશેષ 1 ઓગસ્ટ🌹

*અભેદ આત્માની દિવ્યતાનું છેલ્લું સ્મિત, સ્મશાનની ભીડને વૈરાગ્યમાં મૌન બનાવી દે છે. ~ કનુ અસામલીકર* *ઊડવાની લાખ ઈચ્છા હોય પણ – પાંખ ઉછીની અહીં થોડી મળે ! ~ અરુણ દેશાણી* *કોલાહલ, હલાહલ, સંભળાય નહીં શબ્દો; કેવળ આંખ અને દૃશ્યો – આસમાની સુલતાની ~ મહેશ બાલાશંકર દવે* *તારી પ્રિય ! હળુ હળુ સ્મિતની લકીર – લાગે

🌹દિનવિશેષ 31 જુલાઈ🌹

     *જે નથી જાણતા શું છે મોકો, દોસ્ત એવાય છે ઘણા લોકો ~ હર્ષ બ્રહ્મભટ્ટ 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.* *’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં

🌹દિનવિશેષ 30 જુલાઈ🌹

     *રંક આશાઓ અવસ્થા વાંઝણી, બેઉને ભેગા મળ્યાનું દુઃખ છે. ~ સુરેન ઠાકર ‘મેહુલ’* *ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત ! નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત ! ~ *અરદેશર ખબરદાર ‘અદલ’*    🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને

🌹દિનવિશેષ 29 જુલાઈ🌹

   વૃદ્ધિથી હરખે નહિ, હાનિથી નહિ શોકસમબુદ્ધિ જેની રહે, એવા વિરલા કોક *ભુપેન્દ્ર શાંતિલાલ વ્યાસ 29.7.1947 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.* *’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ

🌹દિનવિશેષ 28 જુલાઈ🌹

      *મારે કદીય એકલા કયાં રહેવું પડે છે; આ પડછાયા આવી રોજ મને મળે છે ~ અનિલ જોશી* *તારો કૂવો છે ખાલી, મારીય ડોલ કાણી ; ખાલીપણું કરે છે આ ગામમાં ઉજાણી ~ જિત ચુડાસમા* *અમને ઉગારવાનુ કૌશલ છે આપ પાસે, તાણા ગૂંથ્યા તમે જે એમા અમે વણાયા. ~ રાહુલ શ્રીમાળી* *दोस्त, देखते हो जो तुम

🌹દિનવિશેષ 27 જુલાઈ🌹

    *તું બધી ફરિયાદ મૂકી દે હવે, જિન્દગી સ્વીકારવાની હોય છે. ~ હિતેન આનંદપરા* *સૂર સરોદની ભીતર ગાજે દર્શનિયાના દાવા રે ~ મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’* *અણધાર્યા આવી પડે ઘટમાં દુખના ઘા; નાભિથી વેણ નીકળે, મોઢે આવે ‘મા’ ~ પિંગળશી ગઢવી*  *ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી ‘મસ્ત કવિ’* *વાસંતી વાયરામાં, પંખીના ડાયરામાં; કલરવને વેરતો હું જો ધોધમાર નીકળ્યો. ~

🌹દિનવિશેષ 25 જુલાઈ🌹

   *ઈશ્વર  એ  પછી  સહેજમાં  સમજાઈ જશે એકવાર   અમો   પોતાને  સમજી લઈએ ~ ઓજસ પાલનપુરી* *મારી આંખોમાં, યાદના દરિયાનો ઘૂઘવાટ….!! ~ દુર્ગેશ ઉપાધ્યાય* *દુઃખના ઝાડ પર સુખની કલમ કરી છે મેં, આ પછી પણ થોડીક શરમ ભરી છે મેં. ~ રાહુલ ભથવાર  સમુંદર’* *સળગતા સૂરજને નાથી લઉં, ચાલ મુકેશ એક વૃક્ષ વાવી લઉં ~ મુકેશ મણિયાર*

🌹દિનવિશેષ 24 જુલાઈ🌹

 *માથું ભલેને આભમાં અથડાય રોજ રોજ, કુલદીપ લખી શકે છે એ નીચે નહીં વળે. ~ કુલદીપ કારિયા* *માણસ માતર જાણે પર્વત, ઝરણાની ચંચળતા આંસુ ; પાષાણી ચહેરા ભીતરની ખૂલેલી પોકળતા આંસુ. ~ જગદીપ ઉપાધ્યાય* *આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના; શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના. ~

🌹દિનવિશેષ 22 જુલાઈ🌹

તમે કહો તો બધાએ તનાવ મૂકી દઉં,તમારા ભાવમાં મારો સ્વભાવ મૂકી દઉં. ઘણુંય પ્રિય, પરમ પ્રિય પણ મને લાગે,શરાબ જેમ બધું કેમ સાવ મૂકી દઉં. હશે નસીબમાં એ ત્યાં લઈ જશે આખર,કિનારા પરથી સમંદરમાં નાવ મૂકી દઉં. અને પછી હું કરું શું એ પહેલાં વાત કરો,તમે કહો છો, તમારો લગાવ મૂકી દઉં. રમતમાં આમ તો

🌹દિનવિશેષ 21 જુલાઈ🌹

 *દૂર રે ગગનમાં તારો ગોરો ગોરો ચાંદલો, એને જોતાં રે વેંત હું લજાણી.  પૂનમ, તને આવી ન્હોતી જાણી. ~ ઉમાશંકર જોશી *પહેલી નજરે આ દૃશ્ય કેવું કેનવાસી છે, દૃશ્યો દેખાડતી બારી ખુદ આભાસી છે ~ ભરત જોશી *હો રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો ? આ આંખલડી રાતી રે, ઉજાગરો ક્યાં રે કીધો ?

Scroll to Top