🌹દિનવિશેષ 20 જુલાઈ🌹

    *હું કદાચ તારો ઘુંઘટ ખોલીને જીવી જાઉં પણ તું મારી મુઠ્ઠી ખોલીને જીવી શકીશ…? ~ આર.એસ. દૂધરેજિયા**વર્ષો થયા છતાંય ઠરીઠામ ના થયો; સરનામું પૂછે એટલે મારું જ ઘર મને. ~ ગૌતમ પરમાર ‘સર્જક’**Erik Axel Karlfeldt  સ્વીડીશ કવિ* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે

🌹દિનવિશેષ 19 જુલાઈ🌹

    *ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના. ~ મણીલાલ દેસાઈ *કોતર્યા ‘તા પીઠ પર નખ વતી જે તરજુમા, રૂઝવા લાગ્યા છે એ ઘાવ લીલા વહાલમાં. ~ જગદીશચંદ્ર ત્રિવેદી *મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સરજનહારા રે, પળપળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે ~ *જયંતિલાલ આચાર્ય ‘પુંડરીક’ 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ

🌹દિનવિશેષ 18 જુલાઈ🌹

   *સઘળું કળી જશો તો રહેશે પછી શું ‘રાજુલ,’ ભેદીને સાત કોઠા, ક્યારેક જોઈ લેજો ! ~ રાજુલ ભાનુશાલી   *આમ તો અનેક સ્ત્રીઓની કાકલૂદીઓ ઠુકરાવતી આવી હોવા છતાં, આપને સ્પેશ્યલ કેસ તરીકે ધરતીએ માર્ગ આપવાની તૈયારી દાખવી છે ~ સુલભા દેવપુરકર *કેમ ગઝલને ભેટું, બોલો! શબ્દોની આ આડ પડી છે. ~ હરદ્વાર ગોસ્વામી *સાઈબરકાફે તીરથ

🌹દિનવિશેષ 17 જુલાઈ🌹

*તું જરા ઊંચી કરે જો આંખ, વાદળ મોકલું; એટલે કે મેં લખેલો એક કાગળ મોકલું ! ~ હર્ષદ ત્રિવેદી *કારમો છે ઘા અરીસો તોય પણ અકબંધ છે, કંઈક તૂટ્યું છે અહીં એ કાચ પર સરસાઈ છે. ~ ચેતન શુક્લ  🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આપનો જન્મદિન આપની

🌹દિનવિશેષ 16 જુલાઈ🌹

   પરને કાજે પંડને ખુવે રામને ખોળે જે શિર દઈ સૂએએમની પાછળ એમને મૂએ આભ ચૂએ ને ધરતી રૂએ. 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી

🌹દિનવિશેષ 15 જુલાઈ🌹

*તું ગઈ ને એટલે વરસાદ પણ ગયો, જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો. ~ આશા પુરોહિત *કેટલું પાણી છે ખુદમાં ? એ પ્રથમ જોવું પડે, એ પછી જોવાય જીવતર કેટલું પોચું પડે. ~ પરબતકુમાર નાયી ‘દર્દ’ 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં

🌹દિનવિશેષ 14 જુલાઈ🌹

*પહેલે વરસાદે, કેમ કરી પામવા મોસમના અઢળક મિજાજ; ઊભા રહો તો રાજ આંખ ભરી જોઇ લઉં, વાદળ ને વીજના રુઆબ. ~ નીતા રામૈયા *માના યે મુશાયરા બેજાન હૈ, ચાહું મૈં તું ઇસકા દૂસરા દૌર બન. ~ બકુલેશ દેસાઈ 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ

🌹દિનવિશેષ 13 જુલાઈ🌹

 *અવતરે ઈશ્વર તો એને ધર્મ કેવાં લાગશે ? જન્મથી નક્કી છે એને વર્ગ કેવાં લાગશે ? ~ અશરફ ડબાવાલા *તારા પદરવથી રચાય છે તારો પોતીકો શબ્દકોશ. ~ સમીર ભટ્ટ 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર

🌹દિનવિશેષ 12 જુલાઈ🌹

*હું માણસ થઈ જઈશ તો શેતાનોને મારા પુત્ર બનાવી દઈશ. પછી મારે લખવી છે, છેવાડાના માણસની આનંદની કવિતા ~ યશવંત વાઘેલા *કજિયાનું મોં કાળું ….ભરચોમાસે ફળિયા વચ્ચે કેમ ખાટલો ઢાળું ? ~ સોલીડ મહેતા* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો

🌹દિનવિશેષ 11 જુલાઈ🌹

*અમીદૃષ્ટિ પડતાં જ મહામંત્ર લાધ્યો, ટળી સૌ દ્વિધાઓ મટ્યો ગૂંચવાડો ~ સંજુ વાળા     *રોકાવું હો તો અટકું છું સાથે હું પછી જાઉં, વહેવું હો તમારે તો હું હમણાં જ વહી જાઉં ~ હેમંત ધોરડા *સપનાં….. આ સપનાંઓની કોઈ ઓળખ? હા, એ થોડા સાઈકોસોમેટિક ને એના મરણની પણ વસંત. ~ નીતિન મહેતા *છૂટા પડતાંની સાથે કૈ

Scroll to Top