સર્જક મણિલાલ હ. પટેલ * Manilal H Patel

સર્જક મણિલાલ હ. પટેલ છાસ-રોટલો ગયાં વસૂકી ગામ જવાની હઠ છોડી દેમાટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે. ગામ પ્રત્યે અદભૂત લગાવ ધરાવનાર કવિ મણિલાલ હ. પટેલ કવિતા વિશે લખે છે, “કવિતા મારો પ્રથમ પ્રેમ રહી છે. આજેય કવિતા લખાય એ દિવસ, અંદરખાને મને અને મારી ભીતરી ઠકરાતને અવસર જેવો લાગે છે. ક્યારેક

Scroll to Top