કવિ અરદેશર ખબરદાર * Ardeshar Khabardar

www.kavyavishva.com
*“પ્રેરણા વગર હું કદી પણ કવિતા લખવા બેઠો નથી કે કોઈએ મગાવી તેથી તુરત લખી આપી નથી. પ્રભુની મહેરથી વાણી પર મૂળથી જ કાબૂ રહ્યો છે કે બધી રચનાઓ ઝરાની માફક ઉતરતી ને આગળ વહેતી રહે.” ~ ખબરદાર*

કવિ અને કવિતા : હરિકૃષ્ણ પાઠક * Harikrushna Pathak * Lata Hirani

કવિ હરિકૃષ્ણ પાઠક કવિતાને એક રસાયણ કહે છે. જે શબ્દને પ્રેમ કરે, જે કવિતાને પ્રેમ કરે એના માટે ખરે જ કવિતા સંજીવની બની રહે છે. કવિ કહે છે, “કવિતા વાંચતો કે સમજતો થયો તે પહેલાં તે મને સંભળાઈ જતી.” કવિ પોતે સાયન્સના વિદ્યાર્થી પરંતુ કવિતા રચવાની ફાવટ તેમને પહેલેથી જ હતી. અમદાવાદ આવ્યા પછી બુધસભામાં

Scroll to Top