કાવ્યબાની : સુમન શાહ * Suman Shah

કાવ્યબાની ~ સુમન શાહ કાવ્યબાની વિશેનો લોકોનો ખયાલ સામાન્ય છે. તેઓ એમ સમજે છે કે કાવ્યની ભાષા ચીલાચાલુ ન હોય, પરિચિત ન હોય; ભવ્ય હોય, એકદમ ઊંચા ગજાની હોય. કાવ્ય હોય એટલે, બસ એમ જ હોય ! સાચું, પણ સાવ એમ નથી, એમાં ઊંડું વિચારવાની જરૂર છે. પ્રાચીનકાળથી સાહિત્યકલાના ચિન્તકોએ સાહિત્યની ભાષા તેમજ કાવ્યબાની વિશે ઘણું

કાવ્યપ્રકાર : સુમન શાહ

સુમન શાહ ~ મંતવ્ય જ્યોત : કાવ્યપ્રકાર કાવ્યના સર્જકો ભાવકો વિવેચકો અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ અને આપણે સૌએ ૩ વસ્તુ બરાબર સમજી રાખવી જોઈશે : કાવ્યપ્રકાર. કાવ્યમાધ્યમ. કાવ્યબાની. આ જ્યોતમાં, વાત કરું કાવ્યપ્રકારની : કોઈ કાવ્યપ્રકાર પૂર્વકાલીન સર્જકો વડે પ્રયોજાયો હોય અને નવી પેઢી લગી પ્હૉંચ્યો હોય એ ઘટના એ કાવ્યપ્રકારની પ્રસિદ્ધિ બતાવે છે -દાખલા તરીકે, સૉનેટ;

પદ આદિ લઘુકાવ્યો : ઉમાશંકર જોશી * Umashankar Joshi

પદ આદિ લઘુકાવ્યો – ઉમાશંકર જોશી આપણી ભાષાઓમાં પદ શબ્દ કાવ્યના અમુક ખાસ પ્રકારનો નિર્દેશ કરવા માટે વપરાયો છે. મીરાંના પદ, ભાલણનાં પદ, ધીરાનાં પદ,દયારામના પદ, એ જ પ્રમાણે વ્રજમાં સુરદાસનાં પદ, અવધીમાં તુલસીદાસના પદ, બંગાલીમાં ચંડીદાસના પદ જાણીતાં છે. નાના ટૂંકા ગેય કાવ્યો પદો કહેવાય છે.   કાવ્યના બધા પ્રકારોમાં આ પદનો કાવ્યપ્રકાર દરેક સાહિત્યના

ગદ્યકાવ્ય : યોસેફ મૅકવાન

ગદ્યકાવ્યનું સ્વરૂપ : યોસેફ મૅકવાન સાર્થક જોડણીકોશ પ્રમાણે – કાવ્યની શૈલીમાં લખાયેલું ગદ્ય’. ફ્રેન્ચ ભાષામાં 18મી સદીથી ગદ્યકાવ્યનું અસ્તિત્વ આજદિન સુધી ચાલતું રહ્યું છે! ફ્રેન્ચ કવિ બોદલેરના નિધન બાદ એમના પચાસ ગદ્યકાવ્યોનો સંગ્રહ Petits Poemes en Prose’ પ્રગટ થયો હતો. તેમના કવિ મિત્ર આર્નેસ હુસાયને આ ગદ્યકાવ્યોને જગતમાં સ્વાયત્ત – સ્વતંત્ર કાવ્યપ્રકાર તરીકે સ્થાપ્યો. પછી

Scroll to Top