કાવ્યના દરેક અંગને સ્પર્શતું વેબસામયિક એટલે ‘કાવ્યવિશ્વ.કોમ’ અને આજેે કવિતાને વરેલા સામયિકોની વાત.
કવિતાને વરેલા સામયિકોમાંનું એક એટલે ‘કવિલોક’ જે કવિતાપ્રેમીઓએ વસાવવું જ જોઈએ. કવિતાના તમામ પ્રકારોને સમાવતા આ સામયિકમાં અપ્રકાશિત કવિતાઓ ઉપરાંત કવિતાના આસ્વાદ, અનુવાદ કવિઓના ફોટા, પરિચય અને કવિઓના હસ્તાક્ષરમાં કવિતા પણ સમાવવામાં આવે છે.
આપે લવાજમ ભર્યું છે ?
વિગતો આ રહી
ટ્રસ્ટીઓ : પ્રસાદ બ્રહ્મભટ્ટ, પ્રવીણ પંડ્યા, પ્રફુલ્લ રાવલ, હર્ષ બ્રહ્મભટ્ટ, રાજેન્દ્ર પટેલ અને ધીરુ પરીખ
કવિલોક (દ્વિમાસિક, વર્ષમાં છ અંકો,દર બે માસે પ્રકાશન)
તંત્રી : ધીરુ પરીખ
કુમાર ટ્રસ્ટ, 1454 રાયપુર ચકલા, અમદાવાદ 380001
લવાજમ : દેશમાં રૂ. 150/ અમેરિકા વાર્ષિક $ 20 અથવા રૂ. 1200/
OP 25.3.2021
