કાવ્યના દરેક અંગને સ્પર્શતું વેબસામયિક એટલે ‘કાવ્યવિશ્વ.કોમ’ અને આજેે કવિતાને વરેલા સામયિકોની વાત.
કવિતાને વરેલા સામયિકોમાંનું એક એટલે ‘પદ્ય’. બીજા વર્ષમાં પ્રવેશતું આ સામયિક કવિતાપ્રેમીઓએ વસાવવું જ જોઈએ. કવિતાના તમામ પ્રકારોને સમાવતા આ સામયિકમાં અપ્રકાશિત કવિતાઓ ઉપરાંત કવિતાના આસ્વાદ, અનુવાદ પણ સમાવવામાં આવે છે. ‘પદ્ય’ દ્વારા હમણાં જ કવિતાની સ્પર્ધા પણ યોજાઇ હતી.
આપે લવાજમ ભર્યું છે ?
વિગતો આ રહી
પદ્ય (ત્રિમાસિક, વર્ષમાં 4 અંકો દર જાન્યુઆરી,એપ્રિલ, જુલાઇ,ઓક્ટોબર)
તંત્રી : શ્રી રવીન્દ્ર પારેખ
સંપાદક : શ્રી ધ્વનિલ પારેખ
204, વૈદેહી રેસિડેન્સી, વાવોલ, ગાંધીનગર 382016
કૃતિ મોકલવા માટે padya2019@gmail.com
વાર્ષિક લવાજમ રૂ. 200/
Padya Kavita Samayik
SBI Ac no. 35225339297 IFSC SBIN0014977
લવાજમ ભરનારે પોતાના નામ-સરનામા સાથે 8268392894 પર વોટ્સ એપથી જાણ કરવી.
OP 26.3.2021
