તું કહે છે સાવ ભૂલી જા મને ને હું ય કોશિશ તો કરું,
પણ જળ વડે પત્થર ઉપરનું કોતરેલું ભૂંસવું કઈ રીતથી?
– અનિલ ચાવડા
ફળિયામાં છોડ વાવો, જતન કરો, એ છોડ મોટો થાય, એને ફૂલ બેસે એને 'ગીત' કહેવાય. પરંતુ વગડામાં એની મેળે મેળે ફૂલ આવે એને 'લોકગીત' કહેવાય.’ ~ ઝવેરચંદ મેઘાણી
કવિતા
મૌનનું અનાથ બાળક છે જેને શબ્દોએ દત્તક લીધેલું છે.
~ ચાર્લ્સ સિમિક

www.kavyavishva.com