સર્જક મનોહર ત્રિવેદી * Manohar Trivedi

કવિતા મારામાંથી ઓસરી નથી ~ મનોહર ત્રિવેદી કવિની સર્જનપ્રક્રિયા, કવિકલમે  “ને એ વાતે મારી કવિતા સર, રિઅલ છે. મૂંઝવણ સાથે મારો નાળસંબંધ છે. લોહીના નાતે હું આજ લગી એને સાચવતો આવ્યો છું. પરિણામે એ જ મારી આંગળી ઝાલી હેતે કરીને, અંધારા ઉલેચતી, ખાડાખૈયામાં, ઝાડીઝાંખરામાં ભરાઈ ન જાઉં તેની ખેવના પણ રાખે છે. કવિતા મને ન

બાલમુકુંદ દવે ~ કેવા રે * Balmukund Dave

કેવા રે મળેલા મનના મેળ ! હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળહો રુદિયાની રાણી ! કેવા રે મળેલા મનના મેળ ચોકમાં ગૂંથાયે જેવી ચાંદરણાની જાળીજેવી માંડવે વીંટાયે નાગરવેલ :હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ ! તંબુ ને જંતરની વાણી,હે જી કાંઠા ને સરિતાનાં પાણી;ગોધણની ઘંટડીએ સોહે સંધ્યાવેળ :હો રુદિયાના રાજા

Scroll to Top