રમેશ આચાર્ય ~ અધિક માસ * Ramesh Aacharya
અધિક માસની પૂનમનો ચાંદ ~ રમેશ આચાર્ય રાહ જોવરાવે,બહુ રાહ જોવરાવે,પૂનમનો આ તેરમો ચાંદ,ત્રણ વરસ સુધી. તેની પણ છે મજા.આપણે વાવેલા બીની કૂંપળ ફૂટી કે નહિતેની રાહ જોયા કરવા જેવી છે આ આખી પ્રક્રિયા.ચોખાના લોટના ઠંડા ખીચાનાલોંદા જેવો પૂનમનો તેરમો ચાંદવરસના ક્યા માસમાં જોવા મળશેતે નક્કી નહીં. આપણે તારીખિયાનાંકે પંચાંગના પાના ફેરવ્યા કરીએતે ક્યારે જોવા મળશે તે
