પન્ના નાયક ~ પાંચ કાવ્યો * Panna Nayak
www.kavyavishva.com
*અમને જળની ઝળહળ માયા, ધરતી ઉપર નદી સરોવર દળવાદળની છાયા*
www.kavyavishva.com
*આખા અસ્તિત્વમાં તિરાડો પડે ત્યારે દિવાલોની ઝીણી તિરાડો નજરે ચડે છે. *
www.kavyavishva.com
🥀 🥀 આપણેઆટલાં નજીકછતાંયજિંદગીભરએકબીજાને જોયા કર્યાં છે એ રીતે જાણેહું સ્ટેશન પરનેતુંપસાર થતી ટ્રેનનો મુસાફર. ~ પન્ના નાયક
*દોઢ જ લીટીની કવિતા પણ આપણી સંવેદનાની આરપાર છરી હુલાવી જાય એવી. સ્ત્રીની કલમ છે. *
🥀 🥀 આપણે ઘણું સાથે ચાલ્યાં પણ પછી આપણો પ્રવાસ અટક્યો… સારું જ થયું ને ! તારી પાસે જતાંઆવતાં વેરેલા અઢળક સમયે મને મારી ઓળખાણ તો કરાવી ! ~ પન્ના નાયક