પન્ના નાયક ~ ઋણાનુબંધ * Panna Nayak
🥀 🥀 આપણે તો છીએ પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો – સંપૃક્ત પણ અલગ અલગ માત્ર સિવાઈ ગયેલાં કોઈ ઋણાનુબંધના દોરાથી ! ~ પન્ના નાયક
🥀 🥀 આપણે તો છીએ પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો – સંપૃક્ત પણ અલગ અલગ માત્ર સિવાઈ ગયેલાં કોઈ ઋણાનુબંધના દોરાથી ! ~ પન્ના નાયક
* અહો! મોરપીંછ-મંજીરા વાગે છે, ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે*
www.kavyavishva.com
*પન્ના નાયકની કવિતાઓ વિષાદની કવિતા છે. વિષાદમાંથી જે શૂન્યતાનો અનુભવ થાય છે, એનું નિરુપણ છે.*
www.kavyavishva.com
અહો! મોરપીંછ-મંજીરા વાગે છેક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે હું તો સપને સૂતી સપને જાગીક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગીસૂર મારા ઊંડાણને તાગે છેક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે હું તો મુખડાની માયામાં મોહી પડીઆંખ હસતાં હસતાં વળી રોઈ પડીકોઈ શ્વાસે પાસે દૂર ભાગે છેક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે. – પન્ના નાયક પન્ના નાયક એકમાત્ર એવા કવયિત્રી છે
🥀 🥀 આપણનેજે ભાષામાં સપનાં આવેએઆપણી માતૃભાષા.મનેહજીય ફિલાડેલ્ફીઆમાંસપનાંગુજરાતીમાં આવે છે.પણમારી આસપાસનાગુજરાતીઓઉમાશંકરની છબિ જોઈનેસતત પૂછ્યા કરે છે :‘આ કોની છબિ છે ?’ અનેમારું સપનું નંદવાઈ જાય છે.(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?) ~ પન્ના નાયક માતૃભાષામાં સપનાં આવે એવી આ છેલ્લી પેઢી તો નહીં હોય ને ! એની કાળજી આપણા સિવાય કોણ રાખશે ???? OP 1.5.22 આભાર 06-05-2022
🥀 🥀 તમારા કહેવાતા પ્રેમમય વિશ્વમાં- જીવનનો હિસાબ માંગતા ઘડિયાળના કાંટા છે,ત્વચા ઊતરડી નાંખતા પ્રેમના નહોર છે, સ્પર્શતી આંગળીઓમાં થીજી ગયેલી નદીઓ છે,ચૂમતા હોઠમાં ઘસડાઈ આવેલો નર્યો કાંપ છે, આલિંગવા આવતા હાથમાંસંબંધના કજળી ગયેલા દીવાની વાસ છે. સતત વાતા વાવાઝોડાથી કંપી કંપીને હું સૂક્કુંભઠ્ઠ વૃક્ષ થઈ ગઈ છું. હું વિનવું છું- તમારું પ્રેમમય વિશ્વ પાછું